Western Times News

Gujarati News

બેલ્જિયમ રાઉન્ડ ઓફ-૧૬માં પહોંચ્યું

૮૮ મિનિટ સુધી સેનેગલ ૨-૦થી આગળ છતાં છેલ્લી પાંચ મિનિટમાં બેલ્જિયમે મેચનું પાસું પલટી નાખ્યું

સેનેગલથી હાથવેંત દૂર જીતને બેલ્જિયમે છીનવી

મુંબઈ,પહેલાની ૨૪મી મિનિટે અને બીજા હાકની ૫૧મી મિનિટે ગોલ ફટકારી ૮૯મી મિનિટ સુધી ૨-૮થી આગળ સેનેગલની ટીમથી હાથ વેત જીત દૂર હતી ત્યારે બેજિયમ તરફથી રોમેલુ લુકાયુએ ૮૯મી મિનિટે અને પુરી ટાઈ લેમાસે ૮૪મી મિનિટે ગોલ કરીને લાતનું જન્મ મનાવી રહેલા સેનેગલના કેન્સને સ્તબ્ધ કરી દીધા હતાં. સેનેગલે હાથ વેંત દૂર છત હોવાથી મેચમાં થોડી જિલક્સ મુકી અને ડિઠેના વાલ ખોલી કે તરત જ બેલ્જિયલના સ્ટ્રાઈકરો આ તકનો લાભલઈને બીજા હાફના અંતે સ્કોર ૨-૨૫ી બરોબર પર લાવીને ફૂટબોલ જગતને ચોકાવી દીધું હતું.

ત્યાર બાદ ૩૦ મિનિટના એક ટાઈપમાં શ્વાસ ગંગાથી હતી લંકા ત્યારે આવી જવારે ખેંચ પેનલ્ટી શૂટઆઉટ તરફ આગળ વધી રહી હતી અને અચાનક રેકરી દ્વારા પેનલ્ટી આપતા ૧૨૦-૫મી મિનિટે પુરી ટાઈલેમા-સે પેનકરીને ગોલમાં બદલી ખેજિયમને ૩.૨ થી જતાડીને મેચનું સમય ચિત્ર સંપૂર્ણ બદલી નાંખ્યું હતું, બેજિયમની આ જીતનો હીરો બીજા પાઠમાં સબસ્ટીટટ્યૂટ થયેલો રોમેલુ ગુડાકુ રહ્યો હતો જેને મેદાન પર ઉતરતાની જ સેનેગલની ડિકે-પાલને તોડીને સ્કોર લેવલ કર્યાે હતો. આ જીત સાથે સેનેગલ વિશ્વરૂપમાંથી બહાર ફેંકાયું છે. ત્યારે બેલ્જિયમ રાઉન્ડ ઓફ-૧૬માં પહોંચ્યું છે.

બેલ્જિયમ રાષ્ટ્રીય ટીમના હેડ કોચ રૂડી ગાસિયાને વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ ૩૨મા રેફરી સેડ માર્ટીનેઝ દ્વારા થલ્લો કાર્ડ બતાવવામાં આવ્યું હતું. આ તાણાવપૂર્ણ મેચમાં કેટલીક વિવાદાસ્પદ ક્ષણો જોવા મળી હતી. જેમાં જેમાં હાઇડ્રેશન બ્રેક દરમિયાન બેલ્જિયમના ખેલાડીઓ યુરી ટાઇોમાન્સ અને લિએન્ડ્રો ઢોસાર્ડ વચ્ચે મેદાન પર જ ભારે ઉગ્ર દલીલો થઈ હતી. જ્યારે બેલ્જિયમની ટીમ ૨-૦ થી પાછળ ચાલી રહી હતી અને મેચ પર નિયંત્રણ મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી. આ અસ્થિર અને તલાવપુર્ણ વાતવરણ હોવા છતાં, ગાસિયાની ટીમે અંતે એક આશ્ચર્યજનક વાપસી કરી હતી, જેમાં ઢોસાર્ડના કોસ પર ટાઇ તેમણે હેડર દ્વારા ગોલ કરીને સ્કોર બરાબર કર્યાે હતો અને ત્યારબાદ સ્ટોપેજ-ટાઈમમાં પેનલ્ટી પર ગોલ કરીને મેચમાં જીત મેળવી હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.