Western Times News

Gujarati News

હળવદ પાલિકા દ્રારા બાકી રહી ગયેલ વિકાસના કાર્યો પૂર્ણ કરવા ગતિશીલ

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ શહેરમા જન સુવિધાના કાર્યોમા કયાક ખૂણે-ખાચરે બાકી રહેલ કાર્યો પૂર્ણ કરવા તંત્ર અને શાસકોની કટીબધ્ધ હોવાનુ જણાય રહ્યુ છે,હળવદ શહેરના પૂરાણા બે મુખ્ય પ્રવેશ દ્રાર સમા ધ્રાંગધ્રા દરવાજાથી દંતેશ્ર્વર દરવાજા સુધીની સાંકડી શેરીના ઉબડ-ખાબડ રોડનુ રીફ્રેશીગનુ કામ કરતા શ્રમજીવીઓ તસ્વીરમા નજરે પડે છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.