Western Times News

Gujarati News

પ્રાંતિજ એસટી ડેપો ખાતે ધારાસભ્ય દ્વારા  થર્મલ સ્કેનીંગ ગનની આપવામાં આવી

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એસટીડેપો ખાતે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા દશ થર્મલ સ્કેનીંગ ગન આપવામા આવી તો શહિદ થયેલ સૈનિકો ને શ્રધ્ધાંજલી આપી એસટીડેપોમા આયોર્વેદિક વુક્ષોનુ વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો  .

પ્રાંતિજ ખાતે આવેલ એસટીડેપો ખાતે પ્રાંતિજ- તલોદ ના ધારા સભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા એસટીડેપોમા ડ્રાઇવર અને કંડક્ટર ની સલામતી સાથે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો ની સલામતી માટે પ્રાંતિજ એસટીડેપો ખાતે દશ થર્મલ સ્કેનીંગ ગન આપવામાં આવી હતી તો આ પ્રસંગે ઉપસ્થિત સોવકોઇએ દેશ માટે શહિદ થયેલ સૈનિકો ને શ્રધ્ધાંજલી આપી હતી

તો એસટીડેપો ખાતે આયુવેદિક વુક્ષો નુ વુક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તો પ્રસંગે પ્રાંતિજ- તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર  , નગરપાલિકા પ્રમુખ ગજેન્દ્રસિંહ પરમાર  , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મ ભટ્ટ , નગરપાલિકા ના કોર્પોરેટરો , ડેપો મેનેજર , એસટી કર્મચારીઓ  ઉપસ્થિત રહ્યાં .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.