Western Times News

Gujarati News

ગલવાન ઝપાઝપીના ૨૧ દિવસ પછી ચીનની સેના ૨ કિમી પાછી ખસી

નવી દિલ્હી: લદ્‌દાખ. ગલવાન ઝપાઝપીના ૨૧ દિવસ પછી ચીન પર ૨ કિમી પાછળ ખસી ગઈ છે. મીડિયા રિપોટ?ર્સમાં જણાવ્યા પ્રમાણે ૩૦ જૂને બંને દેશોની આર્મી ઓફિસરે પછી હટ કરવાની સમહતી દર્શાવી છે. રવિવારે સર્વે કરવામાં આવ્યો તો ખબર પડી કે ચીન પાછળ ખસી ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.