Western Times News

Gujarati News

એક મહીનાની અંદર જ થઇ રહ્યો છે સમગ્ર ચોમાસાની સીઝનનો વરસાદ

Files Photo

નવીદિલ્હી, ૨૦૨૦માં કુલ ચોમાસાનો વરસાદ ૧૯૦૧ની બાદ આ મુદ્‌ત દરમિયાન થયેલ ૧૧મી સૌથી વધુ છે.જાે કે જયારે લાંબાગાળાના વરસાદના આંકડા પર નજર દોડાવવામાં આવે તો ૨૦૨૦માં થયેલ વર્ષા એક સારૂ પરિણામ અપાવે છે. ભારતમાં ૧૯૫૦માં જ ઘીરે ઘીરે ચોમાસામાં યોજાનાર વરસાદ ધટી રહ્યો છે આ દરમિયાન થનાર વરસાદ ખુબ વિષમ રહ્યો કારણ કે મોટાભાગનો વરસાદ એક નાની મુદ્‌ત માટે થયો ૨૦૧૯માં થયેલ ભારે વરસાદ ૧૯૦૧ બાદ થયેલ સૌથી વધુ વરસાદ હતો.

ભારતીય હવામાન વિભાગ આઇએમડી અનુસાર રવિવારે સવારે ૮.૩૦ વાગ્યા સુધી દેશમાં કુલ વરસાદ ૭૭૧.૧ એમએમ થયો હતો. ૧૯૦૧થી ૧ જુન ૩૦ ઓગષ્ટ દરમિયાન આ ૧૧મું ઉચ્ચતમ ચોમાસુવાળી મુદ્‌ત રહી આ ૨૦૨૦ પહેલાથી જ એક સારૂ પરિણામ છે ૩૦ ઓગષ્ટ સુધી ચોમાસાની વર્ષાનો દશાંશ સરેરાશ એ બતાવે છે કે ભારતમાં ચોમાસાનો કુલ વરસાદમાં ઘટાડો નોંધાયો છે ૧ જુનથી ૩૦ સપ્ટેમ્બર સુધીની મુદ્‌તને ભારતમાં ચોમાસાની સીજન તરીકે જાેવામાં આવે છે.

કુલ વર્ષામાં થઇ રહેલ ઘટાડો અમને એક અન્ટ ટ્રેડની બાબતમાં કહેવાય છે હકીકતમાં અમને ખબર પડી છે કે ચોમાસાની સીજનના તે દિવસોમાં ઘટાડો થઇ રહ્યો છે જેમાં સીજનનો અડધો વરસાદ રેકોર્ડ કરવામાં આવે છે ગત દાયકામાં ૧૨૨ દિવસોના ચોમાસાની સીજનમાં સરેરાશ ૪૦.૪ દિવસોમાં ૫૦ ટકા વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

જયારે ૭૫ ટકા વરસાદ ૭૦.૬ દિવસો અને ૯૦ ટકા વરસાદ ૯૪.૩ દિવસોમાં રેકોર્ડ કરવામાં આવ્યો આ બેઠળ લાંબી મુદ્‌ત દરમિયાન થનાર વરસાદમાં કમી જાેવા મળી આ આંકડાથી માહિતી મળે છે કે સરેરાશ વરસાદની સીજન તાકિદે ખતમ થઇ રહી છે. દેશમાં ક્ષેત્રીય સ્તર પર પણ ચોમાસાના વરસાદમાં અસમાનતાની માહિતી મળી છે ઉદાહરણ તરીકે દિલ્હીમાં ૨૦૧૧-૧૯ દરમિયાન સરેરાશ ૮૩ દિવસોમાં ચોમાસાનો વરસાદ થયો જયારે કર્ણાટકમાં ફકત ૩૦ દિવસોમાં જ ચોમાસાની સીજન ખત્મ થઇ ગઇ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.