Western Times News

Gujarati News

હિંગટિયા ગામે 14 ફૂટ લાંબો અજગર પકડાયો

ખેડબ્રહ્મા તાલુકાના હિંગટીયા ગામે એક ખેતરમાં 14 ફૂટ જેટલો લાંબો અજગર દેખાતા લોકોમાં ભયની લાગણી ફેલાયેલ, જો કે તાત્કાલિક ખેડબ્રહ્ના જંગલખાતાની ઓફિસ માં જાણ કરતા આરએફઓ શ્રી જે.પી.ચાવડા ના માર્ગદર્શન હેઠળ વિશાલભાઈ, અમિતભાઈ, નિખિલભાઇ તથા ભાવેશભાઈ વિગેરે હિંગટીયા પહોંચી ખેતરમાંથી મહાકાય અજગરને પકડી કોથળામાં ભરી સલામત રીતે જંગલ વિસ્તારમાં છોડી મૂકતા ગામ લોકોએ રાહતનો દમ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.