Western Times News

Gujarati News

પ્રિતી ઝીંટા IPL2020 માટે દુબઈ પહોંચી, ત્રીજી વાર કોરોના ટેસ્ટ નેગેટીવ

દુબઈ, આઈપીએલ 2020માં રમનારી કિંગ્સ ઈલેવન પંજાબની કો-ઓનર પ્રિતી ઝીંટા દુબઈ પહોંચી છે. જયાં તેનો ત્રીજી વાર કોવીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટીવ આવ્યો હતો. આ અંગેનો વિડીયો પણ તેણે શેર કર્યો હતો. દુબઈમાં તે બે દિવસ માટે ક્વોરન્ટાઈન રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.