Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લાના સાઠંબા ખાતે વિજ ટ્રાન્સફોર્મરમાં લાગી આગ

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન.ચોમાસું પૂરું થયું હોવા છતાં વિજતંત્ર દ્વારા રીપેરીંગ ના કરાતાં આ ઘટના બની. વિજતંત્રની બેદરકારી આવી સામે.  માનવ વસાહતની વચ્ચે લાખેશ્વર મહાદેવ પાસે ધડ ધડ સળગતા ટ્રાન્સફોર્મરની બાજુમાં એક ટ્રક ઉભી હતી. જે સમયસર ખસેડી લેવાતાં મોટી જાનહાનિ ટળી. સાઠંબાનગરમાંં આડેધડ વાહન પાર્કિંગ મોટી સમસ્યા છે. સાઠંબા પોલીસે ધ્યાન આપવાની જરૂર છે.

દિલીપ પુરોહિતબાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.