Western Times News

Gujarati News

Main Slider

ગ્લાસગો, ઇઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે થયેલી બેઠકમાં હળવી ક્ષણો જાેવા મળી હતી જ્યારે નફ્તાલી...

નવીદિલ્હી, દિલ્હીના મહિલા આયોગે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના પરિવાર અને નવ મહિનાની પુત્રીને ધમકીઓનું સંજ્ઞાન લીધું છે. મહિલા...

નવીદિલ્હી, આવકવેરા વિભાગે પ્રાણીઓનાખોરાકનું ઉત્પાદન અને ઇંડાની પેદાશોની નિકાસ કરતા તમિલનાડુનના ગુ્રપ પર દરોડા પાડીને ૩૦૦ કરોડ રૂપિયાની બ્લેક ઇનકમ...

શિમલા, હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને અર્કી, ફતેહપુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા સીટ પર ભાજપને કારમી હાર મળી છે. જે બાદ મુખ્યમંત્રી...

શહેરના તમામ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ, નાઈટ પેટ્રોલિંગ ઉપર ભાર મુકાશે-તમામ પોલીસ ઈન્સ્પેકટરોને મોડી રાત્રી સુધી પોલીસ સ્ટેશન નહીં છોડવા...

અમદાવાદ, શિવરંજની ચાર રસ્તા નજીક ડી.માર્ટ મોલ વસ્ત્રાપુર સ્થિત ફાલ્ગુની ગૃહ ઉધોગને પેકેજ કોમોડિટીઝ રૂલ્સના ભંગ બદલ તોલમાપ ખાતા દ્વારા...

બિલોદરામાં ગત તા .૨૮મી ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ મંદિરમાં સામુહીક આરતીનો કાર્યક્રમ હતો-નજીવી બાબતે તકરારમાં મહિલાની હત્યા (પ્રતિનિધિ)નડીયાદ, નડીયાદ તાલુકા...

અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ચીકનગુનિયાના ૧૨૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા જીવલેણ અને...

પોલીસ કર્મીઓની રજૂઆત સાંભળી તાત્કાલિક નિરાકરણ લાવવા રાજ્ય પોલીસ વડાની સૂચના (પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત પોલીસનાં ગ્રેડ પે વધારો કરવાનાં આંદોલન અનુસંધાને...

કોરોનાથી મૃત્યુ પામેલાઓના ડેથ સર્ટિફિકેટની અરજી અમદાવાદ, કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઉઠ્‌યો...

રાજકોટ, સોમવારના રોજ રમા એકાદશીથી દિવાળીના સપ્ત દિવસીય તહેવારની શરૂઆત થઇ છે. ત્યારે બીજી તરફ રાજકોટના લોહાણા પરિવારના ત્રણ સભ્યો...

નવી દિલ્હી, દેશમાં ૧૩ રાજ્યોની ૩ લોકસભા અને ૨૯ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. રાજસ્થાનમાં કોંગ્રેસે...

ગ્લાસગો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બોલ્ડ જાહેરાત કરી હતી કે, ભારત વર્ષ ૨૦૭૦માં કુલ શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે. આ...

૬ જિલ્લાના પોલીસકર્મીઓની રજૂઆત સાંભળવામા આવશે (પ્રતિનિધિ)અમદાવાદ, સ્થાનિક ફરિયાદ નિકાલ સમિતિના સભ્યોને પ્રશ્નોનું સંકલન કરી મોકલી આપવા અપીલ કરવામા આવી....

(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત પોલીસનાં ગ્રેડ પે વધારો કરવાનાં આંદોલન અનુસંધાને રાજ્ય પોલીસે ખોટી અને ગેરમાર્ગે દોરતી પોસ્ટ વાઈરલ કરનાર તથા કોમેન્ટ...

કોલકાતા, પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણીમાં ફરી એક વખત મમતા બેનરજીનો જાદુ ચાલી ગયો છે. રાજ્યની ચાર વિધાનસબા બેઠકો માટે યોજાયેલી...

નવી દિલ્હી, ગ્લાસગોમાં સોમવારે ર્ઝ્રંઁ૨૬ ક્લાઈમેટ સમિટ યોજાઈ રહી છે જેમાં વિશ્વના ઘણા દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો છે. અમેરિકન પ્રમુખ...

મની લોન્ડ્રિંગ અને ૧૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાના આરોપમાં દેશમુખ ઈડીના રડાર પર હતા. મુંબઈ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની...

દિવાળીના તહેવારોમાં ઠંડીનો સપાટો જળવાઈ રહેશે-ઠંડીનું જાેર વધવાથી મોર્નિગ વોકર્સ સંહિતના આરોગ્ય પ્રેમીઓમાં ખુશીની લહેર  અમદાવાદ, શહેરમાં ધારણા મુજબ ઠંડીની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.