Western Times News

Gujarati News

Main Slider

રાજકોટ, ધોરાજી માર્કેટિંગયાર્ડની ચૂંટણીની જવાબદારી જેતપુરના હાલના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી. એમાં વેપારી વિભાગની...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લેતા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાવ્યો છે....

અમદાવાદ, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. તહેવાર ટાણે પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલો વધારો ગરીબ અને સામાન્ય વર્ગના લોકોની...

તલાલા, તાલાલા શહેરમાં નરસિંહ ટેકરી વિસ્તારમાં માનવ જીંદગી સામે જાેખમ ઉભુ કરનાર ડુપ્લીકેટ દૂધ બનાવવાનો પાઉડર સહિતની સામગ્રીનો જંગી જથ્થોે...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓ તરફ થી મળેલ સુચના અંતર્ગત નેત્રંગ પીએસઆઈ...

ભરૂચની નર્મદા ચોકડી નજીક સીએનજી પંપ પર ગેસ રિફિલિંગ દરમ્યાન કારમાં ધડાકા સાથે બ્લાસ્ટ-સદ્દનસીબે કોઈ જાનહાની નહિઃ કારના ફુરચેફુરચા ઊડી...

પક્ષમાં નેતૃત્વની ચર્ચા ચાલતી હતી ત્યાં અચાનક જ સોનિયાએ પ્રમુખ પદ ખાલી નથી તેવી જાહેરાત કરીને ઓથોરીટી સ્થાપવા પ્રયત્ન કર્યો...

નવી દિલ્હી, ભારત સરકારે કોરોનાની રસીના ૬૭ કરોડ ડોઝ ખરીદવા માટે એશિયન ડેવલપમેન્ટ બેન્ક તેમજ ચીન સ્થિત એશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ...

નવીદિલ્હી, સંરક્ષણ મંત્રાલયના મતે, અગ્નિ-૫ને ડ્ઢઇર્ડ્ઢં અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન લગભગ ૫૦,૦૦૦...

મુંબઈ, બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાન સહિત ત્રણ આરોપી (અરબાઝ તથા મુનમુન ધામેચા)ની જામીન અરજી આજે, 28 ઓક્ટોબરના રોજ મંજૂર કરી...

ગાંધીનગર, ગ્રેડ-પેને લઇને ચાલી રહેલા આંદોલનને લઇને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ મોડી સાંજે જાહેરાત કરી હતી કે ગ્રેડ-પેનો મુદ્દો...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના ડોડામાં ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી છે. થાથરીથી ડોડા જઈ રહેલી એક મિની બસ ખીણમાં  ખાબકી હતી.  આ દુર્ઘટનામાં...

અમદાવાદ, રાજ્યમાં હાલમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ના બરાબર છે. બીજીતરફ તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુમાં વધુ છુટછાટ આપવાની...

મુંબઈ, બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાન સહિત ત્રણ આરોપી (અરબાઝ તથા મુનમુન ધામેચા)ની જામીન અરજી આજે, 28 ઓક્ટોબરના રોજ મંજૂર કરી...

નવી દિલ્હી, દિલ્હી સરહદે આવેલા હરિયાણાના બહાદુરગઢમાં ગુરુવારે સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. આંદોલનથી પરત ઘરે જવા માટે રિક્ષાની રાહ...

રાજકોટ, દિવાળીના તહેવારમાં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બુટલેગરો દારૂની રેલમછેલ કરવા સક્રિય બન્યા છે. ત્યારે બીજી બાજુ પોલીસ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.