Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ: શહેરની રાજપથ-કર્ણાવતી સહિતની ક્લબો આગામી સપ્તાહથી શરૂ થશે. અમદાવાદના ક્લબ સંચાલકોએ સરકારના અનલોકના નિયમોનું પાલન કરીને ક્લબો તેના મેમ્બર્સ...

અમરાઈવાડીમાં ઘરફોડ ચોરી કરવા આવેલા ચોરને નાગરિકોએ ઝડપી લીધા (પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં તસ્કરોએ માઝા મુકી છે ત્યારે નારોલમાં આવેલા એક...

અમદાવાદ, પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 12947 / 12948 અમદાવાદ - પટના અઝીમાબાદ એક્સપ્રેસ...

અમદાવાદ, ભ્રષ્ટાચાર નિર્મૂલન અને પ્રામાણિક કરદાતાઓના સન્માન માટે અતિ અગત્યની પહેલ એટલે માનવ રહિત ઇલેક્ટ્રોનિક આવકવેરા આકારણીની પ્રણાલી: ડૉ. ધીરજ...

રણ પ્રદેશમાં જોવા મળતા સાપથી વનવિભાગ, જીવદયા પ્રેમીઓમાં કુતુહલ પ્રતિનિધિ દ્વારા ભિલોડા: રણ વિસ્તાર અને ઝાડી-ઝાંખરા વિસ્તારોમાં જોવા મળતો અને...

ઝઘડિયાના રસિક વસાવા નુ ગતરોજ મોત થયુ છે તથા વિજયનગર સોસાયટીમાં રહેતા કંચનભાઈ રાવને કોરોના પોઝિટિવ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ,"...

ગગનચૂંબી ઇમારતોના નિર્માણનો નવો યુગ ગુજરાતમાં શરૂ કરવાનો માર્ગ મોકળો કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી -ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં અકસ્માતની ઘટનાઓમાં દર વર્ષે નોંધપાત્ર વધારો થતો હોય છે મોડાસા-શામળાજી હાઈવે પર ટીંટોઈ નજીક...

વાતોમાં સૂરા- ટેસ્ટીંગમાં નબળા ?? ઉત્તર ગુજરાત- કચ્છમાં ૧ ટકા : વસ્તી પ્રમાણે તુલનાત્મક અભ્યાસને જાેતા કોરોના ટેસ્ટીંગમાં આક્રમકતાનો અભાવ...

ભરૂચના નગર સેવકો ભૂગર્ભમાં : ચુંટણી આવતા સક્રિય થશે -ગાંધીબજાર ખાતે ભરાયેલા વરસાદી પાણીમાં ખુલ્લી ગટર નજરે ન ચઢતા સાયકલ...

બેેકના રીવોર્ડ તથા કેવાયસી અપડેટ કરવાના બહાને ઠગાઈ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સરકાર તથા પોલીસ તરફથી ઓનલાઈન છેતરપ્ીીંડી બાબતે વારંવાર સચેત...

બાયડ શીત કેન્દ્ર ખાતે આજ રોજ જી.સી.એમ.એમ.એફ ના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ તથા ગુજરાત ખેતી બેન્કના પૂર્વ ચેરમેન શ્રી કનુભાઈ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પિત્ઝા ખાઓ, ખુદ જાન જાઓ’ કોરોનાના સંક્રમણની વચ્ચે પણ લોકો તેમના ફેવરીટ પીત્ઝાને ભૂલ્યા નથી. રેસ્ટોરન્ટમાં બેસીને...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,: અમદાવાદ સહિત વિશ્વભરમાં નામના ધરાવનાર વર્લ્ડ હેરીેટેઝ સાઈટ સરખેજ રોઝાને ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા ૭૪ માં...

રોડ-રસ્તા, ગટર-પાણી અને લાઈટની સુવિધા માટે ઘરદીઠ રૂા.૧૮,૦૦૦ની જગ્યાએ રૂા.૩પ૦૦૦ કાઢવાના રહેશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મોટા મોટા ફંકશનો કે જાહેર...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયાના રખા ફળિયા અને હનુમાન ફળિયામાં રહેતા અને પેરોલ તથા ફલો રજા પર આવેલા પાકા કામના...

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે આવેલ ગળતેશ્વર મહાદેવ હાઈસ્કૂલ ખાતે તા:- ૧૮- ૦૮- ૨૦૨૦ ના રોજ ૧૧: ૩૦ કલાકે...

તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યુવાનોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નેશનલ કેડેટ્સ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ 15 ઑગસ્ટ 2020ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. ગુજરાત નિદેશાલયમાં, સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ / એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુનિટ્સમાં 2 ગુજરાત સ્વતંત્ર કંપની ભૂજ, 7...

અમદાવાદ: લોકડાઉન બાદ અનલાૅકમાં નતનવી મોડસ ઓપરેન્ડીથી લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ત્યારે હવે મણિનગર બાદ કૃષ્ણનગર વિસ્તારમાં પણ...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ખાતરી કરવા માટે કે લોકો કોરોનાના ફેલાવાને રોકવા માસ્ક પહેરે છે એટલે દંડ વસૂલતા દરેકને પાંચ...

ખેડૂતોના સૌથી મહત્વના દિવસ એટલે કે ગત તારીખ ૯ ઓગસ્ટ અને હલાષ્ટમી, ભગવાન બલરામ જયંતીના દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.