Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(એજન્સી) અમદાવાદ, શહેરમાં સવારે ૮ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ભારે વાહનો ઉપર પ્રવેશ બંધીના નામે પેસેન્જર બસોને પ્રવેશ નહીં...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાકાળમાં ધંધા-વ્યવસાયને વ્યાપક અસર થયેલી જાેવા મળી રહી છે. તો બીજી તરફ કંન્સ્ટ્રકશન વ્યવસાય ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવતા...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ઉત્તરપ્રદેશમાં યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય ધમધમાટ શરૂ થઈ ગયો છે. ડોર ટુ ડોર પ્રચાર કાર્યમાં તેજી આવી ગઈ...

(એજન્સી) અમદાવાદ, તાજેતરમાં જ સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટી ડીપાર્ટમેન્ટે બિલ્ડર અને કોન્ટ્રાક્ટરે ૧ જુલાઈ ર૦૧૭ એ જીએસટીમાં ટ્રાન્સફર થતાં પહેલાંની...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોના કરતા ઓમિક્રોન ઘાતક ઓછો છે પરંતુ ઝડપથી ફેેલાતો હોવાનો દાવો વૈજ્ઞાનિકો-તબીબો કરી રહ્યા છે ત્યારે વહીવટી તંત્રએ...

(એજન્સી) અમદાવાદ, દિલ્હીમાં ચાર વર્ષ પહેલાં પકડાયેલા હજારો કરોડના હવાલા કૌભાંડની તપાસમાં સુરતની સાંવરીયા ઈન્ટરનેશનલ પ્રા.લીમીટેડ કંપનીનું નામ બહાર આવ્યુ...

(એજન્સી) અમદાવાદ, દેશમાં ચીનથી આયાત થઈ રહેલા માલ સામાન ઉપર લાગુ કરાતી એન્ટી ડમ્પીંગ ડ્યુટીના કેસની સુનાવણી અંતે એક આદેશ...

અમદાવાદ, ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરનાં કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી ગયુ છે. રાજ્યનાં મોટાભાગનાં શહેરનું તાપમાન 10 ડિગ્રીની નીચે નોંધાયું...

અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)નો ૧૧મો પદવીદાન સમારંભ આજરોજ તારીખ ૨૭ જાન્યુઆરીના રોજ વિજ્ઞાનભવન સાયન્સ સીટી ખાતે યોજાયો. આ પ્રસંગે ગુજરાત...

એએમટીએસ સુધારા બજેટમાં “ફ્રી” પાસ નો વ્યાપ વધારવામાં આવ્યો: સીનીયર સીટીઝન્સની વયમર્યાદા ૬પ વર્ષ કરવામાં આવી: ટ્રા. ચેરમેનના ડ્રાફટ બજેટની...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગર ખાતે આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડે રાજ્યમાં વિવિધ ૬ પ્રોજેક્ટસમાં રૂ. ૧ લાખ...

ગાંધીનગર, વાઈબ્રન્ટ ગુજરાત ફરી યોજાવાના એંધાણ મળી રહ્યા છે ત્યારે, આ સમિટ હવે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ૧ મેથી ત્રણ...

વડોદરા, વડોદરા શહેર નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઇકસવાર પિતા-પુત્રનાં સ્થળ પર કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ટ્રકના ટાયર ફરી...

પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં પહેલીવાર આ પ્રકારની સિદ્ધિ નું સન્માન થયું રિદ્ધિ રામચંદાણી એ એક પણ રજા પાડ્યા વગર ૧૦૦ ટકા...

ગોધરા, ગોધરામાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર 150 ફૂટ લાંબો તિરંગો ...

રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોની રજૂઆતથી રાજપથ આદિવાસી ક્રાંતિવીરોના કેસરી રંગે રંગાયો- ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી ટેબ્લોની ગરિમા વધારી ભારતના 73...

અમદાવાદ, સમગ્ર ગુજરાતભરમાં ઠંડીનું જાેર વધી રહ્યું છે. કચ્છના નલિયાનું સૌથી ઓછું તાપમાન ૪ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અન્ય શહેરોનો...

ગાંધીનગર: કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી હતી. આ વર્ષે કુલ 4 વ્યક્તિને પદ્મ વિભૂષણ સન્માન...

જમીન માલિકે દબાણ હટાવવા લેન્ડ ગ્રેબિન એક્ટ હેઠળ રજુઆત કરી હતી. (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી...

ગાંધીનગર જિલ્લા કક્ષાના ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે કરાઇ ગાંધીનગર,  ગાંધીનગર જિલ્લામાં ૭૩ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની...

(પ્રતિનિધિ) નડિયાદ, રૂા . ૨૫ લાખ જિલ્લાના વિકાસ માટે એનાયત કરાયા રાજયના પ્રત્યેક નાગરિકને ઘર અંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.