Western Times News

Gujarati News

National

વિજયવાડા, ડોક્ટરોને ભગવાન માનવામાં આવે છે. કહેવાય છે કે, જાે ભગવાન બાદ વ્યક્તિની રક્ષા કરે છે તો તે ડોક્ટર જ...

શિમલા, હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. રવિવારથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. વાદળ ફાટવાના કારણે અહીં ભૂસ્ખલન...

(એજન્સી)અમૃતસર, પંજાબમાં બુધવારે મહત્ત્વપૂર્ણ ભાખરા અને પોંગ ડેમના ગેટ ખોલી દેવાતા તોફાની બનેલી સતલુજ અને બિયાસ નદીઓના કિનારે આવેલા સેંકડો...

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મોટા ર્નિણય લેવાયા (એજન્સી)નવી દિલ્હી, આજે મોદી કેબિનેટની બેઠક મળી હતી જેમાં ઘણા મોટા ર્નિણયો લેવામાં...

પિતાનું મોત, આરોપી પુત્ર ફરાર બોટાદ જિલ્લા ગઇકાલે હત્યાની ઘટના ઘટી છે, જિલ્લાના ગઢડાના પીપળ ગામમાં પિતા પુત્રને કોઇ વાતને...

મોદી ના રોકી શક્યા પોતાની ખુશી રિકીએ ભારતીય રાષ્ટ્રગીત રજૂ કર્યું, જે તેણે ૧૦૦ બ્રિટિશ રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા સાથે કમ્પોઝ...

રેસ્ટોરાંના વકીલે ફરિયાદીઓ પર વળતો આરોપ લગાવતા તેમણે પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહ્યું હતું રેસ્ટોરાંના બે રસોઈયા અને મેનેજરની...

ભારે વરસાદ-ભૂસ્ખલન બાદ મૃત્યુઆંક ૫૯એ પહોંચ્યો ૨૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું કતલખાનું પણ ધ્વસ્ત થયું છે, ત્યારે અહીં પૂરજાેશમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લા પર તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે સરકાર વિશ્વકર્મા...

140 કરોડ દેશવાસીઓને પોતાના પરિવારજન (કુટુંબના સભ્યો) કહ્યા હતા https://twitter.com/i/status/1691266355721547776   શ્રી મોદીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા દરેક મહાન...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચી પરથી બોલતા કહ્યું કે ભારત મણિપુરના લોકો સાથે...

મારા વ્હાલા દેશવાસીઓ, દેશના 77મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ! આ દિવસ આપણા સૌના માટે ગૌરવપૂર્ણ અને...

પ્રધાનમંત્રી ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા ખાતે ત્રિરંગો ફરકાવશે દેશભરમાંથી લગભગ ૧,૮૦૦ લોકોને લાલ કિલ્લા પર વિશેષ અતિથિ તરીકે ઉજવણીનો ભાગ...

ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીની ટીકા કરી હતી પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો કે રાયબરેલી, વારાણસી અને અમેઠીની લડાઈ ભાજપ માટે મુશ્કેલ...

સ્વતંત્રતા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં નવી તસવીરો જાેવા મળી સોપોરમાં આતંકી જાવેદ મટ્ટુના ભાઈએ પણ તિરંગો ફરકાવ્યો હતો, જ્યારે કિશ્તવાડમાં મુદસિર...

હિમાચલમાં વરસાદની આફત, સોલનમાં વાદળ ફાટતા ઘણા સ્થાનિકો તણાયા હિમાચલમાં ભારે વરસાદને પગલે સ્થિતિ કથળી અનેક મકાનોમાં તિરાડ પડી ગઈચંબા,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.