Western Times News

Gujarati News

Search Results for: અમદાવાદ મ્યુનિસિપલ

(એજન્સી)અમદાવાદ, આવનારા સમયમાં અમદાવાદની સિકલ પૂર્ણ રુપે બદલી જઈ શકે છે. શહેરમાં એક પછી એક ગગનચૂંબી ઈમારતોના પ્લાનને મંજૂરી મળી...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે રૂ. ૨૭૫.૩૭ કરોડના વિકાસના કાર્યો સહિત રૂ. ૩૩૪...

અમદાવાદ, અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હતી. પાર્કિંગ પ્લોટમાં પડેલાં વાહનોમાં કોઈ કારણસર આગ લાગતાં...

ઘટના સ્થળથી પોલીસ ચોકી ૩૦૦ મીટરનાં અંતરે (પ્રતિનિધિ) અમદાવાદ, એક તરફ પોલીસ પોતે સતર્ક હોવાના અને શહેર સુરક્ષીત હોવાના દાવા...

અમદાવાદ, યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૨-૨૩નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ઓનલાઇન વીડિયો-કોન્ફરસના માધ્યમથી રજૂ કર્યું હતું. આ બજેટમાં...

ડ્રાફટ બજેટમાં પ્રથમ વખત ફાયર વિભાગને અપગ્રેડ કરવા જાેગવાઈ: મહિલાઓ માટે ર૧ પીંક ટોઈલેટ બનાવવા જાહેરાત: બોપલ, કઠવાડાના ડેવલપમેન્ટ માટે...

અમદાવાદ, કેન્દ્ર સરકાર ના સ્વચ્છ ભારત મિશન ને સાર્થક કરવા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા 10 કરોડના ખર્ચથી 160 સ્માર્ટબીન અન્ડર...

(એજન્સી) અમદાવાદ, કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેકેેટ વિભાગે ખારી નદીમાં આપવામાં આવેલા ્‌ડ્રેનેજ કનેકશન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) એ ઝડપી કાર્યવાહી...

રેલ્વે વિભાગે માત્ર ૩૩ ટકા રકમ ચુકવવા તૈયારી દર્શાવી: સૂત્રો (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલ્કતવેરાની બાકી...

રીવરફ્રન્ટ પેડેસ્ટ્રીયન બ્રીજને અટલજીના નામ સાથે જાેડવામાં આવશેઃ હિતેશભાઈ બારોટ  “આત્મનિર્ભર ભારત” ના દાવા કરતા ભાજપાએ સેટેલાઈટ મેપિંગનું કામ ઈસરોના...

અમદાવાદ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વીસ કે તેથી વધુ વર્ષ જુની એવી ૩૫ રહેણાંક સ્કીમના રીડેવપમેન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજુરી આપવામાં...

અમદાવાદ, આગામી મહિને રાજયમાં વાઈબ્રન્ટ સમિટ આયોજીત કરવામાં આવનાર છે.અમદાવાદ એરપોર્ટથી સરદારનગર સુધી બંને તરફના અંદાજે બે કીલોમીટરના રસ્તા ઉપર...

રહેણાંક બંગલામાં વકીલની ચેમ્બર કોમર્શિયલ પ્રોપર્ટી ગણાય કે કેમ? (એજન્સી) અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એક અત્યંત રસપ્રદ કેસ આવ્યો છે...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદનાં બોપલ વિસ્તારમાં આવેલાં ઇસ્કોન પ્લેટિનિયમનાં બી...

દિવાળીના તહેવારોને લઈને આ ઝોનમાં ગત તા.૧ નવેમ્બરથી કામગીરી બંધ છે. રોડના કામ સાથે સંકળાયેલા મજૂરો દિવાળી મનાવવા વતનથી પરત...

(એજન્સી) અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી માસમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ ર૦રરમાં આવનારા જુદા જુદા દેશના આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ રાજકારણીઓ અને...

સમય મર્યાદા થઈ ચુકી હોય તેવા નવ લાખ કરતા વધુ નાગરિકોનો બીજાે ડોઝ બાકી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં...

અમદાવાદ, અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તારમાં વધારો કરવા મ્યુનિસિપલ તંત્ર તરફથી વધુ એક વન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.