Western Times News

Gujarati News

અમદાવાદ, પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈસુની જન્મ જયંતી નિમિત્તે રાજકોટ શહેરમાં અત્યારે ઝગમગાટ જોવા મળી રહ્યો...

અમદાવાદ, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના ભગવાન રામલલ્લાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. લોકો અત્યારથી જ અયોધ્યા જવા માટે ટ્રેન, ફ્લાઈટ...

અમદાવાદ, શહેરમાં ફરી એકવાર ખાવાની વસ્તુમાંથી વંદો નીકળ્યો છે. સિંધુભવન રોડ પર આવેલી જીમ્ઇ ગ્વાલિયામાંથી વંદો નીકળ્યો હતો. વેજીટેબલ કુલચામાંથી...

ઝી ટીવીનો તાજેતરમાં રજૂ થયેલો કાલ્પનિક શો, ‘ઇક કુડી પંજાબ દી’એ એક એવો જબરદસ્ત નાટક છે, જેને તેની શરૂઆતથી જ...

મુંબઈ, શાહરૂખ ખાનની ‘ડંકી’ અને પ્રભાસની ‘સાલાર’ વચ્ચે ૨૨ ડિસેમ્બરે સૌથી મોટી ક્લેશ થવાની છે. જ્યારે ઓડિયન્સ રાહ જોઈ રહ્યા...

મુંબઈ, ગઈકાલે ઋÂત્વક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાને તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોનીનો જન્મદિવસ તેના ઘરે ઉજવ્યો હતો. આ ફંક્શનમાં અનેક...

મુંબઈ, અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને અભિનેત્રી અનન્યા પાંડે ટૂંક સમયમાં ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળશે. જેનું સ્ક્રીનિંગ આજે...

આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્લેવરી બિઝનેસ માટે વિશ્વના સૌથી મોટા સેન્ટર સુરત ડાયમંડ બોર્સનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં 4,000થી...

વુડા વિસ્તારમાં આવેલા ૮૧ ગામોમાં ઘન કચરાના એકત્રીકરણ અને નિકાલના રૂ. ૧૧ કરોડના પ્રોજેક્ટનો મુખ્યમંત્રીશ્રી કરાવશે પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ...

VGGS 2024: ‘પેટ્રો કેપિટલ’ ગુજરાત 23 ડિસેમ્બર, 2023ના રોજ કેમિકલ અને પેટ્રોકેમિકલ પર પ્રિ-સમિટ સેમિનાર યોજાશે : મુખ્યમંત્રી શ્રીના અધિક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ઈન્ડિયન પ્લમ્બિંગ એસોશિયેશન દ્વારા 'Net Zero Water in Built Environment'ના વિષય પર અમદાવાદ ખાતે આયોજિત...

વિશ્વસ્તર પર જોઈએ તો એમ કહી શકાય કે પ૭ દેશોમાં ભારતનો પાસપોર્ટ મજબૂત બન્યો છે અને તે ભારતની વર્તમાન નેતાગીરી...

ભાઇકાકા યુનિવર્સિટી સંચાલિત પ્રમુખસ્વામી મેડિકલ કાલેજના ઇર્મજન્સી મૅડિસિન વિભાગ અને આૅબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલાજી વિભાગ દ્વારા ૩ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ યુનિવર્સિટીના...

વડોદરા, રાજ્યના પશુપાલન વિભાગ અને  EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંકલનથી વડોદરા જિલ્લામાં  દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં  આવ્યા...

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૪૦.૭૭ લાખ હેક્ટરમાં  થયું રવિ પાકોનું વાવેતર: સૌથી વધુ ૧૦.૭૩ લાખ હેક્ટરમાં ઘઉં પાકનું વાવેતર કઠોળ...

અમદાવાદ, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ મંગલ નવકાર મહેક ગ્રુપના શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા૨૦મી ડિસેમ્બરના રોજ ‘વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ’નું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.