Western Times News

Gujarati News

નવી દિલ્હી, છેલ્લા ઘણા વર્ષોમાં ખાનગી હોસ્પિટલો ઉઘાડી લૂંટ કરતી હોય તેમ મન ફાવે એ રીતે દર્દીઓ પાસેથી આડેધડ રૂપિયા...

મારા રાજીનામાની અફવા ભાજપે ફેલાવીઃ સુખવિંદર સિંહ સુક્ખુ હિમાચલમાં સરકાર બચાવવા કોંગ્રેસના પ્રયાસો-હિમાચલમાં રાજકીય ઘમાસાણઃ ભાજપના ૧૫ ધારાસભ્યને વિધાનસભા સ્પીકરે...

વડોદરા, વડોદરાના નવાપુરામાં પથ્થરમારા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. મળતી જાણકારી અનુસાર, પોલીસે આ કેસમા વધુ ૧૨ આરોપીઓની ધરપકડ...

ડીસા, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે ખેતીવાડી માર્કેટ યાર્ડમાં સૂચના આપી દેવાઇ છે. અનાજની બોરીઓને સુરક્ષિત રાખવા સૂચના અપાઈ...

મુંબઈ, નિર્માતા અસિત મોદીની કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની એક્ટ્રેસ દિશા વાકાણી, જે દયાબેનનું પાત્ર ભજવે છે, તેણે...

મુંબઈ, વિદ્યુત જામવાલનું નામ બોલિવૂડના સૌથી ફિટ અને હેન્ડસમ અભિનેતાઓમાં લેવામાં આવે છે. વિદ્યુત દર વર્ષે ૧૦ ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ...

મુંબઈ, તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોથી દક્ષિણમાં ધૂમ મચાવનાર રાશી ખન્નાની આ બીજી હિન્દી ફિલ્મ છે. વર્ષ ૨૦૧૩માં અભિનેત્રી રાશિ...

નવી દિલ્હી, આપણે ભારતમાં વોલમાર્ટ, ટોમી હિલ્ફીગર, પુમાથી લઇને ગેપ સુધીની બ્રાન્ડના રેડીમેડ કપડાં હજારોની કિંમતમાં ખરીદીએ છીએ. જે બાંગ્લાદેશમાં...

નવી દિલ્હી, સોની ઇન્ટરેક્ટિવ એન્ટરટેઇનમેન્ટે સામૂહિક છટણીની જાહેરાત કરી છે. સોની કંપનીના યુનિટે જણાવ્યું હતું કે તે તેના પ્લેસ્ટેશન યુનિટમાંથી...

નવી દિલ્હી, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ૧૫ ફેબ્રુઆરીએ તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું. તેને તેના ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી...

નવી દિલ્હી, બ્રિટિશ એરવેઝના એક સુપરવાઈઝર પર ત્રણ મિલિયન પાઉન્ડના ઈમિગ્રેશન કૌભાંડનો આરોપ લાગ્યો છે. આ સુપરવાઈઝરે હીથ્રો ચેક-ઈન ડેસ્કમાંથી...

નવી દિલ્હી, ભારતના સંવિધાને દેશના બધા નાગરિકોને સમાન અધિકારી અને ન્યાયપૂર્ણ જીવન આફવાનો અધિકાર આપ્યો છે. પરંતુ, ક્યારેક-ક્યારેક જાણકારીના અભાવમાં...

સારી ફૂડ હેબિટ અને સારી લિવિંગ હેબિટના સમન્વય  થકી શરીરને તંદુરસ્ત રાખીએ: શંકર ચૌધરી ગુજરાત વિધાનસભા ખાતે પ્રતિ વર્ષની જેમ...

કલેકટરની અધ્યક્ષતામાં ફાગણી પૂનમના મેળા અંગે સમીક્ષા બેઠક યોજાઇ (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ડાકોરના યાત્રાધામ શ્રી રણછોડરાયના મંદિર ખાતે તા.૨૫-૦૩-૨૦૨૪ના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.