Western Times News

Gujarati News

અમદાવાદ, અયોધ્યા રામ મંદિરથી પ્રેરણા લઈને કોર્પોરેશન દ્વારા મહત્વનો ર્નિણય કર્યો છે. એએમસી દ્વારા નવા વર્ષે શહેરનાં ૯ પ્રોજેક્ટનું ફરીથી...

ભરૂચ, ભરુચ શહેર એ ડીવીઝન વિસ્તારમા મંદિરમા ચોરીના ગુનાનોનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ગુનામાં સંડોવાયેલા આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે...

ધોરાજી, રાજકોટના ધોરાજી શહેરના વોર્ડ નંબર ૬માં પાલિકા તંત્ર જે પાણીનું વિતરણ કરે છે તે પાણી અત્યંત દુષિત છે. અને...

રાજકોટ, રાજકોટમાં ભર શિયાળે પાણીકાપ મુકવાની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ શહેરમાં આજથી ૩ દિવસ અનેક વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવશે. ૧...

અમદાવાદ, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટનની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. ૨૨ જાન્યુઆરીએ મંદિરમાં રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન...

જેરૂસલેમ, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઈઝરાયલી યુદ્ધ કેબિનેટની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવયું કે બંધકોની મુક્તિ માટે...

મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્‌સમેન ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા જ દિવસે એક મોટું એલાન કર્યું છે. સિડની...

માલે, ચીન સમર્થક ગણાતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ પહેલા ભારત અને પછી ચીનની મુલાકાત લેવાની વર્ષો જૂની પરંપરા તોડવાની તૈયારીમાં...

દેહરાદૂન, ઉત્તરાખંડમાં હવે રાજ્યની બહારના લોકો ખેતી અથવા બાગાયતના નામ પર જમીન નહીં ખરીદી શકશે. ઉત્તરાખંડમાં જમીન પર અતિક્રમણની વધતી...

પ્યોંગયાંગ, ઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જાેંગ ઉને તેમના સૈન્યને આદેશ આપ્યો છે કે જાે અમેરિકા અને દ.કોરિયા કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે...

નવી દિલ્હી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમઅરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટીના નેશનલ એક્ઝિક્યુટિવ અને ૧૨મી નેશનલ કાઉન્સિલની બેઠકની...

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ ૨૦૨૪માં ઇંગ્લેન્ડ ઉપરાંત બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સામે પણ રમશે. જાે કે...

સુરત, ઉત્તરાયણના તહેવારને ભલે ૧૫ દિવસ બાકી હોય પરંતુ પતંગની દોરાની કારણે અકસ્માતના ઘટનાઓ વધી છે. સુરતમાં પતંગના દોરાથી બાઇક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.