Western Times News

Gujarati News

Search Results for: શિક્ષણ બોર્ડ

ગાંધીનગર: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં સ્કૂલો ખોલવાની મંજૂરી આપી દીધી છે પણ ગુજરાત સરકારે હમણાં સ્કૂલો નહીં ખોલવાનો ર્નિણય...

અમદાવાદ: બાબા નિત્યાનંદના વિવાદથી ચર્ચામાં આવેલી ડીપીએસ સ્કુલની માન્યતા રદ કરી દેવામાં આવી છે. ડીપીએસ સ્કુલની પ્રાથમિક વર્ગો માટે માન્યતા...

અમદાવાદ કલેક્ટર કચેરીમાં ‘એક્ઝામ-સેલ’ની રચના -ભરતી પરીક્ષા, પ્રવેશ પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં બેસતા જિલ્લાના લાખો પરીક્ષાર્થિઓના હિતમાં અનુકરણીય પહેલ અમદાવાદ...

અમદાવાદ, માર્ચ મહિનાથી સ્કુલો બંધ છે. હાલ ઓનલાઈન કલાસ ચાલુ છે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે ૬૦ ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન...

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જિલ્લામાં ગુજકેટ પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોડાસાની 9 શાળામાં 120 બ્લોકમાં વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી...

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે આગામી ૨૪થી ૨૭ ઓગસ્ટ સુધીમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨,૮૨,૯૬૧ વિદ્યાર્થીઓની ગુજકેટ સાથે ધો....

અમદાવાદ: કોરોના મહામારી અને લોકડાઉનને કારણે સ્કૂલોના અભ્યાસક્રમમાં સમયની ખોટ થઈ છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત બોર્ડના પ્રાથમિક, માધ્યમિક અને...

રાજ્યભરમાંથી કુલ ૩.૭૧ લાખ વિદ્યાર્થીઓએ તેમજ અમદાવાદમાંથી ૬૨,૦૦૦ વિદ્યાર્થીએ પરીક્ષા આપી અમદાવાદ,  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ના...

સાકરીયા: મોડાસા તાલુકામાં જીતપુર(મરડીયા)ની શ્રીમતી સી.એમ.સુથાર હાઇસકલનું માર્ચ.૨૦૨૦ની ધો.૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષાનું ૮૫.૫૦ ટકા ગૌરવવંતુ પરિણામ આવ્યું છે જે ઉ.મા.શિક્ષણ...

૨૦૦૧ના ભૂકંપ વેળા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે કુલ ૨૪ જેટલા ગ્રેસિંગ માર્ક્‌સ આપવામાં આવ્યા હતા-જ્યારે આ વર્ષે ૨૧ જેટલા ગ્રેસિંગ...

એક લાખ છાત્રો માતૃભાષાના વિષયમાં નાપાસ ગુજરાતી માધ્યમની સામે અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓનું ગુજરાતી વિષયનું પરિણામ પ્રભાવશાળી અમદાવાદ,  રાજ્યમાં આજે...

ગાંધીનગર, ૧૭ મેના રોજ ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરાયું હતું. જે બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા માર્કશીટ વિતરણ...

ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રીની આગેવાની હેઠળ સોમવારે ઉચ્ચ કક્ષાની બેઠક મળી હતી અને તેમાં પ્રવર્તમાન કોરોનાની Âસ્થતિ અગે સમીક્ષા કરી કેટલાક...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોના વાયરસ ત્રીજા તબક્કામાં પ્રવેશી ગયો છે ત્યારે તેની ઘાતકતામાં વધારો થઈ શકે તેમ છે ત્યારે હવે...

બે સ્થળોએથી લખેલી ઉત્તરવહીઓ મળતાં તંત્રમાં દોડધામ (પ્રતિનિધિ) અમદાવાદ: ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ઉત્તરવહીઓ ચકાસવાની...

અમદાવાદ: ભારતમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે સાવચેતીના પગલા રૂપે ગુજરાત સરકારે હાલમાં શાળા અને કોલેજમાં શૈક્ષણિક...

 ગુ.મા.શિક્ષણ બોર્ડની એસ.એસ.સી.ધો.10નું  ગણિતનું પેપર ઘણું જ અઘરું નીકળતા આજે પરીક્ષાર્થીઓ સાવ હતાશ જોવા મળ્યા હતા. હોળી ધુળેટીની બે દિવસની...

સાંસદ દિપસિંહ રાઠોડ અને જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના હસ્તે હોલ અને લેબ.નું ઉદઘાટન મોડાસા: અરવલ્લી જિલ્લામાં આજરોજ મોડાસાના જીતપુરની સી.એમ.સુથાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.