Western Times News

Gujarati News

રાજકોટ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોની સુવિધામાં વધારો રાજકોટ લોધિકા, રીબડા અને કોટડા સાંગાણીના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓની હાલત ઘણા સમયથી...

પહેલીવાર ધારાસભ્ય બનેલા બ્રાહ્મણ જ્ઞાતિના ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના CM  રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીની નામની જાહેરાત કરવાની સાથે બે નાયબ મુખ્યમંત્રીના...

અમદાવાદ: ભારતના અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ પૈકીના એક અપસ્ટોક્સે (જેને આરકેએસવી સિક્યોરિટીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરીકે પણ ઓળખવામાં આવે છે) તેની...

જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ કલમ ૩૭૦ ની જાગવાઈઓ નાબૂદ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ...

સાંસદમાં પ્રશ્ન પૂછવાના બદલામાં ગીફટ મેળવવાના વિવાદિત પ્રકરણમાં લોકસભામાંથી બરતરફ કરાયેલા તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇક્રાએ હકાલપટ્ટીને સુપ્રિમ કોર્ટમાં પડકારી...

(એજન્સી)હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઈડર તરફથી અમદાવાદ તરફ જઈ...

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે એલ.જી.હોસ્પિટલ ખાતે નવા વસાવવામાં આવેલા 128 સ્લાઈસ સી.ટી.સ્કેન વીથ કોરોનરી એન્જીયોગ્રાફી મશીનનું તેમજ AMC દ્વારા મણિનગર વોર્ડમાં...

ઊંઝામાં ફૂડ વિભાગના દરોડા - નકલી જીરૂં ઝડપાયું-ર૪,૭ર૦ કિલો બનાવટી જીરૂં ઝડપાયું ગાંધીનગર, મહેસાણાના ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ...

ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત સિંગાપોર રિપÂબ્લકના ભારતસ્થિત હાઈકમિશ્નર શ્રીયુત સિમોન વોંગએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સૌજન્ય મુલાકાત...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તાર માં વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. જેમાં સ્પાંના સંચાલક રાજુ કોટીયા નામના વ્યક્તિ એ ચાર...

રોડ પર સૂઈ રહેલાં દંપતી પર એએમસીનું સ્વીપર મશીન ફરી વળ્યુંઃ મહિલાનું મોત: સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો (એજન્સી)...

મુંબઈ, નિયતિએ અભિનેત્રી રીના રોયને જીવનના દરેક તબક્કે અજમાવી. પરિવારના ભરણપોષણ માટે તેણે ક્લબમાં ડાન્સ પણ કર્યો પરંતુ તેણે જીવનમાં...

સુરત, ગુજરાતમા સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સા હવે ટેન્શન કરાવી રહ્યાં છે. હાર્ટ એટેક બિલાડીના ટોપની જેમ ફૂટી રહ્યાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.