Western Times News

Gujarati News

માં દુર્ગાની આરાધના કરતા દુર્ગા પૂજાના અંતિમ દિવસે મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતી પરંપરા ‘સિંદુર ખેલા’ કે જેમાં સ્ત્રીઓ આનંદપૂર્વક એક-બીજાને...

·         PMJJBY અને PMSBY દ્વારા નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હેતુ ગુરૂગ્રામ, ભારતની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ ગ્રામ પંચાયત સ્તરે જનસુરક્ષા યોજનાઓની પહોંચ વધારવાના હેતુથી એક વ્યાપક...

માંચી ખાતે પાવાગઢ ચોકી પાસે પોલીસ દ્વારા અલાયદા સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું  હતું- પાવાગઢમાં વિખૂટા પડેલાં ૨૦૦ યાત્રાળુઓનો પોલીસે...

પ્રકૃતિના ખોળે વસેલા ઐતિહાસિક નગર એવા દેવગઢબારિયા નગર કે રાજા શાહી વખતે ભૂતકાળમાં દેવગઢ બારીયા સ્ટેટ તરીકે ઓળખાતું હતું. એવી...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરમાં વિજયા દશમીના પાવન દિવસે શસ્ત્ર પૂજન તથા પથ સંચલન યોજાયું હતું. રાષ્ટ્રીય સ્વયં સેવક...

‘આઓ બનાવીએ વ્યસનમુક્ત ભારત’ આંદોલન ચલાવવા સંકલ્પ લેવાયા (તસવીરઃ કૌશિક પટેલ) મોડાસા, આજ દશેરા પર અધર્મ અને અહંકાર સામે વિજય...

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ ફૂટબોલ એસોસિએશન તમામ ગ્રુપ મેચ જીતી ગુજરાત સ્ટેટમાં ફર્સ્ટ રનર અપ બનતા વલસાડ જિલ્લાના તમામ ફૂટબોલ...

મુંબઈ, કોટક મહિંદ્રા બેન્ક લિમિટેડ દ્વારા ઘોષણા કરવામાં આવી કે તેણે પોતાની પ્રથમ ઈલેક્ટ્રોનિક બેન્ક ગેરન્ટી (ઈ-બીજી), નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસીસ...

નવરાત્રીની પૂર્ણાહુતિ સાથે વિજયાદશમીની ઉજવણી (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ તાલુકાના તવરા ગામના મંદિરોમાં સ્થપાયેલા ૨૫ થી વધુ જવરાનુ પાંચ...

ગાંધીનગર, પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે વરદાયિની માતાજીની...

જૂનાગઢની શ્રીજી ક્રેડિટ સોસાયટીના કરોડોના ઠગાઈ પ્રકરણમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરાઈ જુનાગઢ, જુનાગઢની સહકારી સંસ્થા શ્રીજી ક્રેડીટ કો.ઓપ.સોસાયટીના સંચાલકોને જીલ્લાના તાલુકાઓમાં...

રાજકોટમાં જ એક શિક્ષક સહિત ત્રણ લોકોના હૃદય થંભી જવાથી મોત થયાં અમદાવાદ, ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના ઓએનજીસી મેદાન ખાતે કુંભકર્ણ, મેઘનાથ અને રાવણના પુતળાનું દહન કરી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અસત્ય...

અસદુદ્દીન ઓવૈસીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં નારા લગાવ્યા (એજન્સી) હૈદ્રાબાદ, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં જુસ્સાદાર નારા લગાવતા જાેવા...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં મિશન વાસ્તુશાસ્ત્ર આધારિત એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં વાસ્તુશાસ્ત્રના અભ્યાસુ નિષ્ણાત અગ્રણીઓ જાેડાયા...

ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ વિજયાદશમી દશેરાના દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજન કરાતુ હોય છે જે અંતર્ગત આજે વિજયા દશમીના...

પાલનપુર બ્રિજ ધરાશાયી મામલે ૧૧ લોકો સામે ફરિયાદ પાલનપુર,  પાલનપુરમાં બ્રિજ ધરાશાયી થવા મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે....

વિકાસનો સૌથી મોટો ફાયદો ગ્રામીણ વિસ્તારના ગરીબ લોકોને થવો જાેઈએ ઃ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે: માણસા અને કલોલમાં...

લિવ ઈન પાર્ટનરે ૨૯ વર્ષીય યુવતીની હત્યા કરીને લાશ સળગાવી રાજકોટ, રાજકોટના પડઘરીમાં અમદાવાદની ૨૯ વર્ષની યુવતીની હત્યાનો ભેદ પોલીસે...

(એજન્સી)અમદાવાદ, ગુજરાત સહીત દેશભરના લોકોમાં સ્ટ્રીટ ફૂડ હંમેશા પોપ્યુલર રહયું છે કે જાેકે, તેની ગુણવત્તાનો મુદો કાયમ ચર્ચામાં રહે છે....

(એજન્સી)બીજીંગે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ચીને પોતાના જ નિવેદન પર પલટી મારી છે. અત્યાર સુધી પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહેલા ચીને હવે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.