Western Times News

Gujarati News

રખડતાં ઢોરનાં મામલે હાઈકોર્ટનાં વલણને જાેતાં મ્યુનિ. સત્તાધીશોએ કલેકટર પાસે જમીનની માંગણી કરી (એજન્સી)અમદાવાદ, શહેરના માર્ગો પર રખડતાં ઢોરની સમસ્યા...

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા મળતી સહાયમાંથી સ્વપ્ન સાકાર કરશે સુરતની ઈશા પટેલ (માહિતી) વડોદરા, ગુજરાત સરકારના સામજિક ન્યાય...

ઉર્વશી રૌતેલાએ ગુજરાતી ચણીયા ચોલી લુકમાં અભિનય કરતાં ગુજ્જુ ગર્લ વાઇબ્સને બહાર કાઢ્યા ઉર્વશી રૌતેલા, બોલિવૂડ દિવા, તેણીની મનમોહક સુંદરતા...

દશેરા નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સીએમ નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી સુરક્ષામાં ખડેપગે રહેતો સી એમ સુરક્ષા પરિવાર...

શિક્ષણ વિભાગના સહયોગથી કરાયું આયોજન TiEcon Vadodara દ્વારા સ્ટાર્ટ-અપ કોન્ક્લેવ 2023 માટે ચોથી આઉટરીચ ઇવેન્ટ યોજાઇ હતી. ગુજરાત શિક્ષણ વિભાગના...

છેલ્લા બે વર્ષથી ઝી ટીવીનો શો ભાગ્ય લક્ષ્મીએ તેની વાર્તા અને લક્ષ્મી (ઐશ્વર્યા ખરે) અને રિષિ (રોહિત સુચાંતિ)ના જીવનમાં આવતા...

પાલનપુર, બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી અને રાજયના ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે...

“નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ” નો ફેઝ ૧-એ જાન્યુઆરી ૨૦૨૪માં લોકાર્પણ કરવામાં આવશે : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા મ્યુઝિમયમાં વિશ્વનું સૌથી...

વાઇબ્રન્ટ ગુજરાત 2024 હેઠળ જર્મની ખાતે ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળે ગુજરાતમાં ગ્રીનફિલ્ડ રોકાણ માટે એલાન્ટાસ GMBH અને તેમના ભાગીદારો સાથે સમજૂતી...

ભાવનગર, ન્યુ સિંધુનગરમાં રહેતા કિશોરભાઈ નાઉમઈલ આગીચા નામના વેપારી તા.ર૦/૧૦ના દુકાન બંધ કરી રૂ.૧ લાખની રકમ લઈને ઘેર જવા નીકળ્યા...

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) બપોરે વિજયનગર થી પાલ-દઢવાવના વીરાંજલી વન સુધીની ૧૦ કિમીની બાઈક રેલી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ...

વેજલપુરના અખાડામાં છેલ્લા ૧૭ વર્ષથી ગરબાનું આયોજન થાય છે અને વ્યંઢળ સમાજે પણ પોતાની ભારતીય સંસ્કૃતિને આજે પણ યથાવત (પ્રતિનિધિ)ભરૂચ,...

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો આવ્યો છે. રાજ્યની ર્સ્વનિભર (નોન ગ્રાન્ટેડ) માધ્યમિક શાળાઓમાં અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા મોરચાના પ્રમુખને પ્રદેશમાં સ્થાન મળતા કોંગ્રેસ મહિલા મોરચામાં ખુશીની લહેર સાથે...

મ્યુનિ.કોર્પોની લાપરવાહીને કારણે અમદાવાદમાં શ્વાનનો વધતો ત્રાસ-અમદાવાદ શહેરમાં શ્વાનની સંખ્યા ૩,૭૫,૦૦૦ જેટલી જે 2019 ના સર્વે મુજબ 2.20 લાખ હતી...

નાંદીસણની શાળાના ઉપશિક્ષિકા નિવૃત્ત થતા સન્માન સમારોહ યોજાયો (તસ્વીરઃ મનુભાઈ નાયી, પ્રાંતિજ) અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નાદીસણ ગામની પ્રાથમિક શાળામાં...

રાજ્ય લીડરશિપ કેમ્પમાં હોમગાર્ડના ધનસુરા યુનિટના જવાન મહેન્દ્રભાઈ સોમાભાઈ એ સાંસ્કૃતિક કાર્યકમમાં ગૌરવવંતુ સ્થાન મેળવીને અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે....

ઓવરબ્રિજનું ગડર તૂટી પડતાં ટ્રેકટર અને રીક્ષા દબાઈ-પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો  (એજન્સી)પાલનપુર, રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ...

આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા (એજન્સી)સુરત, દશેરાના તહેવારને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફાફડા-જલેબીના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.