Western Times News

Gujarati News

જમ્મુ, જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા આનંદ-વિવાહ અધિનિયમ નીચે રજિસ્ટ્રેશન કરવાનો વિસીત નિયમ અમલી કરાયો છે. જે પ્રમાણે શિખ રીતિ રિવાજ દ્વારા...

નવી દિલ્હી, સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા ભારતીયોની ચોંકાવનારી સંખ્યા જાહેર કરી છે. આ...

હિરોઇને અમિતાભ સાથે કામ ન કરવાની લીધી હતી પ્રતિજ્ઞા અમિતાભે શ્રીદેવીને મનાવવા માટે ફિલ્મી અંદાજ અપનાવ્યો મુંબઈ,ફિલ્મ આખરી રાસ્તા (૧૯૮૬)માં...

જાેહાનિસબર્ગ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની સીરિઝની છેલ્લી અને નિર્ણાયક ટી૨૦ મેચ ગઈકાલે જાેહાનિસબર્ગમાં રમાઈ હતી જેમાં ભારતીય...

બાંદા, ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના મહિલા સિવિલ જજે સુપ્રીમ કોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની માગ કરી છે. જાેકે આ મામલો સામે આવતાં...

હોસ્પિટલોમાં એન્ટી વાયરલ દવા, વેન્ટીલેટર, પીપીટી કીટ, ઓક્સિજન સહિત બેડ તૈયાર છે તેની ચકાસણી થશે અમદાવાદ,ચીનમાં બાળકોમાં ફેલાયલ ઈન્ફ્લુએન્ઝા, માઈકોપ્લાઝમા...

નવી દિલ્હી, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સંસદની સુરક્ષા લેપ્સ કેસના મુખ્ય આરોપી લલિત ઝાની ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલની પૂછપરછ...

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પૂર્વ ભારતીય સફળ કેપ્ટન ધોનીના સ્નમાનમાં તેની ૭ નંબરની જર્સીને રિટાર્યડ કરવાનો ર્નિણય...

મુંબઈ, ભારતીય શેરબજારમાં તોફાની તેજીનો સમય ચાલુ છે. ગુરુવારના બમ્પર ઉછાળા પછી, શુક્રવારે બીએસઈસેન્સેક્સ અને એનએસઈનિફ્ટીમાં વધુ એક બમ્પર વધારો...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં બંધ મકાનમાં તસ્કરોની ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. ખારોવાસ વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી થવાની ઘટના સામે...

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો મહેસાણામાં પૂરઝડપે જઇ રહેલી જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાંથી ૧૦ વર્ષનો બાળક નીચે...

ન્યૂજર્સી ખાતે પ્રણવ પટેલની ફ્લોરિડાની પોલીસે કરી ધરપકડ અમેરિકન સિટીઝન્સને ફોન કરી જેલભેગા કરવાની ધમકી આપીને તેમની પાસેથી મોટી રકમ...

સ્ટેજ પર ગીત ગાતાં-ગાતાં અચાનક ઢળી પડ્યો સિંગર ગીતો ગાતી વખતે અને પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કરતી વખતે પરફોર્મન્સનો આનંદ માણતો...

પાકિસ્તાનના ક્રિકેટરનો એક એવો રેકોર્ડ, જે ૪૭ વર્ષ બાદ તૂટી શક્યો નથી ટેસ્ટમાં સૌથી નાની ઉંમરમાં બેવડી સદીનો રેકોર્ડ છે...

શિલ્પકારોએ બનાવી ભગવાન રામની મનમોહક મૂર્તિ પશ્ચિમ બંગાળના મુસ્લિમ કારીગરોએ ફાઈબરની પ્રતિમાઓ તૈયાર કરી છે જેને અયોધ્યા મોકલવામાં આવશે લખનૌ,...

૧૦-૨૦ નહીં ૪૨.૩ લાખ રૂપિયાના ભોજનનો કર્યો ઓર્ડર -વેજની જગ્યાએ ચિકન બિરયાનીના ઓર્ડર વધુ મળ્યા મુંબઈ, ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.