Western Times News

Gujarati News

બારેજામાં સરકારી અનાજ બજારમાં વેચી નાખનાર સામે કાર્યવાહી રેશનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર લખેલી ૧પ૭ રબર ફીગર પ્રીન્ટ ફીગરપ્રીન્ટ-સ્કેનર- ૬,...

GST અધિકારી કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઈને બહાર નીકળે તે પહેલાં જ ઝડપી લેવાયો હતો. (એજન્સી)અમદાવાદ, સોનાની દાણચોરી સાથે સંકળાયેલા...

શેરબજારમાં સટ્ટા ન કરી શકે કે મ્યુચ્યુઅલ ફંડ-આઈપીઓમાં રોકાણ પણ ન કરી શકે (એજન્સી)અમદાવાદ, શેરબજારમાં ઈન્વેસ્ટરોનાં રક્ષણ તથા ગેરરીતિ રોોકવા...

(માહિતી) વડોદરા, ખેલ મહાકુંભ ૨.૦ માટેના રજીસ્ટ્રેશન માટે વડોદરાની રમત ગમત કચેરીએ આગવી પહેલ કરી છે. જિલ્લામાંથી વધુમાં વધુ ખેલાડીઓ...

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત આઠમી કડીમાં વધુ ચાર MoU થયાં ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં તાજેતરમાં જ રાજ્ય સરકારે જેની...

એક્સિસ બેન્કમાં સરપ્રાઈઝ ઓડીટ કરાતા પાંઊચમાં રાખેલા દાગીના શંકાસ્પદ ઓછા વજનના અને નકલી જણાતા ફરિયાદ કરાઈ (એજન્સી)વેરાવળ, વેરાવળ શહેરના ટાવર...

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટે ઉદ્યોગ સહિતના અન્ય ક્ષેત્રો સાથે પશુપાલન ક્ષેત્રને પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે....

હાઈકોર્ટે જીરો લીક્વીડ ડીસ્ચાર્જ માટે હુકમ કર્યો ઃ શાસકોએ ૩૦ એમએલડી સીઈટીપીનું ઉતાવળે ઉદ્‌ઘાટન કર્યુ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ...

વર્ષ ૨૦૦૩માં વેલેન્ટાઈન્સ ડે પર ગર્લફ્રેન્ડને ખુશ કરવા તરૂણ જિનરાજે પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી હતી. હત્યા બાદ તરૂણ જિનરાજ...

સમગ્ર દેશ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા અભિયાનમાં જાેડાયો ત્યારે કઠવાડા રોડ ખારીકટ કેનાલ, શ્રેયાંશનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી. પાસે...

આ અગાઉ બોપલ ડ્રગ્સ કેસમાં જે રીતે ડ્રગ્સ ગુજરાતમાં લવાતું હતું, તે જ મોડસ ઓફરેન્ડી (એજન્સી)અમદાવાદ, અમદાવાદની પોસ્ટ ઓફિસમાંથી પકડાયેલા...

કેનેડાને લીધે ભારતના યુએસ સાથે સબંધ બગડી શકે ઃ ગાર્સેટી નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત્યા બાદ ભારત અને...

(એજન્સી)નવી દિલ્હી, ભારત અને કેનેડા વચ્ચે વિવાદ હજુ યથાવત્‌ છે. આ દરમિયાન ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓને પરત બોલાવવા અલ્ટીમેટમ આપી...

નવી દિલ્હી, કેન્દ્રીય એજન્સીઓએ ગુરુવારે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને તેલંગાણામાં દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ બંગાળમાં મમતા બેનર્જીની સરકારના મંત્રી...

NFSU ખાતે 'લો એન્ફોર્સમેન્ટ એન્ડ સિક્યોરિટી રિસ્પોન્સિસ ડ્યુરિંગ નેચરલ ડિઝાસ્ટર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ્સ' વિષય પર બે દિવસીય સેમિનાર યોજાયો આપત્તિ...

અમદાવાદ, શહેરમાં અત્યારે વર્લ્ડ કપની મેચ રમાઈ રહી હોવાથી ક્રિકેટ ફેન્સ દેશ વિદેશથી આવી રહ્યા છે. તેવામાં હોટેલના એક નાઈટનાં...

સુરત, સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સુરતના પાલનપુરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને...

મુંબઈ, હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત વિશ્વની સૌથી જૂની શાળાઓમાંની એક ધ લોરેન્સ સનાવર સ્કૂલમાં ત્રણ દિવસીય સ્થાપના દિવસની શરૂઆત...

મુંબઈ, બોલિવૂડના દિગ્ગજ કલાકારોની યાદીમાં સૈફ અલી ખાનનું નામ હજુ પણ સામેલ છે. તેણે પોતાના જાેરદાર અભિનયથી અત્યાર સુધી લોકોનું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.