ઓન-ફિલ્ડ ચેમ્પીયન્સ ઓફ-ફિલ્ડ ચેમ્પીયન્સને મળે છે: ગુજરાત ટાઇટન્સના સત્તાવારા મેડીકલ ભાગીદાર તરીકે, HCએ ટાઇટન્સ ઓફ ઇન્સ્પીરેશનઃ બિયોન્ડ ધ ગેઇમનું આયોજન...
આ યાદીમાં સ્થાન મેળવનાર એક માત્ર સોલર મેન્યુફેક્ચરિંગ કંપની-ભારતને ક્લિન એનર્જી ક્ષેત્રમાં આગળ વધારવા વિક્રમ સોલરની મજબૂત પ્રતિબધ્ધતા કોલકતા, ભારતની...
વડોદરા, હવે જ્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ અને શાળાઓ અને કોલેજાેમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે, તો એવામાં મુસાફરોની...
ગોધરા, પંચમહાલ ના યાત્રાધામ પાવાગઢમાં તૈયાર કરવામાં આવેલ પથ્થરની કુટિરનો ઘુમ્મટ તુટી પડવાની ઘટના બની છે. દર્શનાર્થે આવતા યાત્રાળુઓના વિશ્રામ...
ભારતની અગ્રણી ઈલેક્ટ્રિક વાહન કંપની ઓલા ઈલેક્ટ્રિક દ્વારા રાષ્ટ્રવ્યાપી તેની ડાયરેક્ટ- ટુજ- કન્ઝ્યુમર હાજરી વધારવા માટે તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે...
અમદાવાદ, ભારતમાં છેલ્લા ઘણા સમયથી બુલેટ ટ્રેન પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે જાપાનની રેલવે ટેકનિકલ સર્વિસિસ મદદ...
શેરબજાર પર યુનિટના લિસ્ટિંગ બાદ ભારતનું પ્રથમ પબ્લિકલી લિસ્ટેડ કન્ઝમ્પ્શન સેન્ટર REIT બનવાની સંભાવના અમદાવાદ, બેસ્ટ-ઇન-ક્લાસ ગ્રેડ A અર્બન કન્ઝમ્પ્શન...
અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા અને એરપોર્ટ પરથી જનારા મુસાફરોની સંખ્યામાં ઉત્તરરોત્તર વધારો થઈ રહ્યો છે....
અમદાવાદ, આજના યુવાનોને સોશિયલ મીડિયાનું વ્યસન થઈ ગયું છે. તેઓ એક કલાક તો દૂરની વાત પરંતુ ૧૫ મિનિટ પણ તેના...
મુંબઈ, હાનિયા આમિર દેખાવે એટલી સુંદર છે કે તેની સામે બોલિવૂડની એક્ટ્રેસ પણ જાણે ફિક્કી પડે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર...
મુંબઈ, શું તમને વિશાલ મલ્હોત્રા યાદ છે, જેમણે ફિલ્મ ઈશ્ક વિશ્કમાં મામ્બોનું પાત્ર ભજવ્યું હતું? હા, એ જ મોમ્બો જેણે...
મુંબઈ, નવી વેબ સિરીઝ દહાડનું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આ વેબ સિરીઝથી બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ઓટીટી ડેબ્યુ...
મુંબઈ, પૂર્વ પત્ની સમંતા રુથ પ્રભુથી સેપરેટ થયા બાદ નાગા ચૈતન્ય શોભિતા ધુલિપાલા સાથેના કથિત રિલેશનશિપના કારણે ચર્ચામાં છે. બંને...
મુંબઈ, એક્ટર પારસ કલનાવત હાલ ટીવી સીરિયલ કુંડલી ભાગ્યમાં જાેવા મળી રહ્યો છે. પારસે હાલમાં જ મ્સ્ઉની સ્પોર્ટ્સ કાર ખરીદી...
મુંબઈ, સલમાન ખાનને બે ભાઈઓ છે- અરબાઝ ખાન અને સોહેલ ખાન, જેમાંથી તે સૌથી મોટો છે. ૫૭ વર્ષનો થઈ ગયો...
નવી દિલ્હી, મહિલાઓને હંમેશા સમાજ એક વસ્તુ તરીકે જાેતો આવ્યો છે. તેમને શું પહેરવું જાેઈએ, શરીર કેટલું ઢાંકી રાખવું જાેઈએ,...
નવી દિલ્હી, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર થયેલા બોલાચાલી બાદ શરુ થયેલા વિવાદ અટકવાનું નામ નથી લેતો....
હિસાર, હરિયાણાના હિસારમાં એક શખ્સે પોતાની પત્નીની કુહાડીની હત્યા કરી નાખી. પતિ દ્વારા આ કરતૂત ત્યારે થઈ જ્યારે ૩૦ વર્ષની...
નવી દિલ્હી, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર ખાતે વિરોધ કરી રહેલા કુસ્તીબાજાે સાથે બોલાચાલીની ઘટના...
નવી દિલ્હી, ફેડ રિઝર્વે ફુગાવા સામેનું યુદ્ધ ચાલુ રાખીને ફરી એકવાર પોલિસી રેટમાં વધારો કર્યો છે. ફેડ રિઝર્વે પોલીલી રેટમાં...
નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના પટ્ટન વિસ્તારના ક્રીરી ગામમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં બે આતંકવાદીઓ...
નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી...
વડોદરા પોલીસે ૧ કરોડ ૪૪ લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલ્યો -તસ્કરો દ્વારા કંપનીના કમ્પાઉન્ડ વોલ તરીકે લગાવેલા પતરા ઊંચા કરી...
ધો.૧માં પ્રવેશ માટે ૬ વર્ષની યોગ્યતાનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો -આ અરજી પર હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા નોટીસ પાઠવવામાં...
આ અંગે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં આઠ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અમદાવાદ, અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બની...