ચેન્નાઈએ કોલકાતાને ૪૯ રનથી હરાવ્યું ચેન્નાઈએ ૨૦ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને કુલ ૨૩૫ રન ફટકાર્યા હતા જેને કોલકાતા ચેઝ કરી...
પુંછ હુમલામાં સેનાની મોટી કાર્યવાહી હુમલામાં સેનાના 5 જવાનો શહીદ થઈ ગયા હતા જમ્મુ, જમ્મુ કાશ્મીરના પુંછમાં સેના એક ટ્રક...
CCTV ફૂટેજ આવ્યા સામે ફૂટેજમાં જાેવા મળે છે કે અસદ, ગુડ્ડુ, ગુલામ, ઉસ્માન સહિત ઘણા લોકો જેલના દરવાજામાં આવે છે ...
અમૃતપાલસિંહ ૩૬ દિવસ બાદ પોલીસના સકંજામાં, મોગા ગુરુદ્વારામાંથી ઝડપાયો -અજનાલા કાંડની ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતોઃ અમૃતસરના તમામ...
યુવરાજસિંહ જાડેજાએ જે માહિતી આપી છે, તેના પર પોલીસ તપાસ કરી રહી છેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ, ભાવનગરમાં ડમીકાંડ...
દૂધ આપવા આવતી બહેને મહિલાની લાશ હોજમાં જાેઈ પોલીસની આકરી પૂછપરછમાં હત્યારો પતિ પડી ભાંગ્યો મહેસાણા, કડીના કુંડાળ વિસ્તારમાં આવેલા...
ગાંધીનગરમાં દુબઈથી ચાલતું સટ્ટાનું નેટવર્ક આખરે ઝડપાયું -ફ્લેટ ભાડે રાખીને શખસો સટ્ટો રમતા હતાઃ એટલું જ નહીં આ દરમિયાન લાખો...
રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાએ નાગરિકો દ્વારા પ્રાપ્ત થયેલી સાડા પાંચ લાખથી પણ વધુ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે...
ગાંધીનગરમાં ૭૧૩૮ સ્ક્વેર મીટરમાં રૂ. ૧૩૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર અદ્યતન કોર્ટ ભવનનો શિલાન્યાસ કર્યો મજબૂત ઈન્ફાસ્ટ્રક્ચર નિર્માણથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની...
ડમી પ્રકરણમાં તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ બાદ આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે અમદાવાદ, ડમી પ્રકરણમાં તોડકાંડ મામલે યુવરાજસિંહની...
આ વ્યક્તિ ત્રણ દિવસ પહેલા જ સુરત આવ્યો હતો રાજસ્થાનનો વેપારી છે જે સુરતથી કાપડ લઇને વેચતો હતો સુરત, રાજ્યમાં...
સફળતાપૂર્વક થયું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન -આ ટ્યુમર મોઢાના અન્ય ભાગમાં પણ પ્રસરીને નુકસાન પહોંચાડી શકે તે પ્રકારનું અત્યંત સેન્સિટીવ...
ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ તો કેટલાક ભાગોમાં ગરમીનું જાેર વધવાની શક્યતાઓ છે અમદાવાદ, એક તરફ હિટવેવની આગાહી સાથે હવામાન...
કુખ્યાત ઈરાની ગેંગની પિતા-પુત્રની જાેડી પકડાઈ-પરિવારની ગ્રાહક મહિલાઓ બની અને મહેંદીનો મુદ્દા માલ વેચવા માટે જતી હતી, ત્યારે પુરુષો ચોરી...
એએમસી દ્વારા મહત્વનો ર્નિણય લેવાયો-ઉનાળુ વેકેશનમાં વધુ લોકો મુલાકાત લઈ શકે તે માટે ર્નિણય ઃ મોટી સંખ્યામાં લોકો મોજ મસ્તી...
ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા -સુરેન્દ્રનગરમાં ચાર ખનીજ માફિયાઓને ખનીજ વિભાગ અને પ્રદુષણ વિભાગ દ્વારા ૧૨૧ કરોડનો દંડ ફટકારાયો સુરેન્દ્રનગર, ...
પાટીલે યુવરાજ સિંહની ઝાટકણી કાઢીઃ તેમણે કહ્યું છે કે કોઈ પુરાવા વિના આ પ્રમાણે વાતો કરવી યોગ્ય ન ગણાય અમદાવાદ, ...
એક યુવકે મેડિકલનો અભ્યાસ કરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું -કંટાળેલી યુવતીએ બંને સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ...
અમિત સૈની કેદારનાથ હેલીપેડના નિરીક્ષણ માટે કેસ્ટ્રેલ એવિએશનના હેલીકોપ્ટરથી કેદારનાથ ગયા હતા કેદારનાથ, ઉત્તરાખંડના કેદારનાથમાં એક એવી ઘટના સામે આવી...
ગુજરાતના વિદ્યાર્થીઓનું ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસનું સપનું રોળાય એવી વકી ઓસ્ટ્રેલિયાની ૫ યુનિવર્સીટીમાં ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં...
મુખ્તાર અંસારીની પત્ની પર પોલીસ કાર્યવાહી કરી શકે અફશા પર ઈનામની રકમ વધારી દેવામાં આવી છે લખનઉ, અતીક અહેમદની પત્ની...
અર્શદીપ સિંહે સતત બે બોલ પર કર્યા સ્ટમ્પના ટૂકડે-ટૂકડાં -LED સ્ટમ્પ અને જિંગ બેલ્સના એક સેટની કિંમત લગભગ ૪૦ હજાર...
આ યુવક યુકે પહોંચે એ પહેલાં જ મુંબઈમાં ઝડપાઈ ગયો હતો ઃ આ યુવક મૂળ ગુજરાતના પોરબંદરનો હતો મુંબઈ, લોકોને...
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનુ સ્તુત્ય પગલું -વિદ્વાન કવિઓ સૌરાષ્ટ્ર-તમિલ-સંગમમ્ સંબંધિત શ્લોકોની રચના કરી રહ્યાં છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ...
કોચી વોટર મેટ્રોનું નિર્માણ પોર્ટ સિટીમાં રૂ. ૧,૧૩૬.૮૩ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે ઃ ૧૦ ટાપુઓને જાેડાશે નવી દિલ્હી, જમીનથી...