Western Times News

Gujarati News

મુંબઈ, જાણીતા અમેરિકન એક્ટર મોર્ગન ફ્રીમેન ૯૫મા ઓસ્કર અવોર્ડમાં જાેવા મળ્યા હતા. વોર્નર બ્રધર્સ સ્ટુડિયોના ૧૦૦ વર્ષની ઉજવણી માટે તેઓ...

ભારતીય મહિલા STEM સ્કૉલર કોમ્પ્યુટર સાયન્સ, ડેટા સાયન્સ, બાયોટેકનૉલૉજી, એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, મેડિસીન, પબ્લિક હેલ્થ, મશીન લર્નિંગ, રોબોટિક્સ ઇન્ફોર્મેશન...

ક્રોમાના મેજિકલ સમર સાથે ચમત્કાર માટે તૈયાર થઈ જાવ – લેટેસ્ટ એસી, કૂલર્સ અને રેફ્રિજરેટર્સ સાથે ઉનાળા માટે તૈયાર થઈ...

પલસાણાના કડોદરામાં જવેલરીના શો રૂમમાંથી લાખોના દાગીનાની ચોરી બારડોલી, પલસાણા તાલુકાના કડોદરામાં વધુ એક જ્વેેલર્સનો શો રૂમમાં ચોરીની હકીકત સામે...

સગા બેન-બનેવી પર સાળાએ હુમલો કરી વાહનમાં તોડફોડ કરી મોરબી, અહીંના વીસીપરામાં જૂની અદાવતનો ખાર રાખીને સગા સાળાએોએેેે તેના બહેન-બનેવી...

Bank of Barodaની ગ્રામીણ શાખામાં-ભરતી કરવાની માંગ સાથે કર્મચારીઓના ધરણા વડોદરા, સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ગ્રામીણ બેંક ઓફ બરોડામાં...

સીસીટીવી ફૂટેજ સામે આવતા હત્યારાની ધરપકડ વડોદરા, વડોદરાના દાંડીબજાર વિસ્તારમાં ફૂટપાથ પર સુૂઈ રહેલી ૬૯ વર્ષની મહિલાની પત્થર મારીને હત્યા...

દર્દીઓને સારવાર લીધા વગર પરત જવું પડે છે ડાકોર, ભારત સરકાર દ્વારા ગ્રામીણ પ્રજાનેે પ્રાથમિક સારવાર મળી રહે એ માટેથી...

ભરૂચમાં નકલી પોલીસ બની તોડ કરવાનો મામલો (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં વ્યાજખોરીની ડ્રાઈવ પણ કેટલાક બેરોજગારો માટે રોજગારીનું સાધન બની ગયું...

ડાકોર નગરપાલિકા વિવાદોના વંટોળમાં (પ્રતિનિધિ) ડાકોર, છેલ્લા ઘણા બધા સમયથી ઠરાવો બાબતે તેમજ પ્રમુખ ઉપપ્રમુખ ઘણી બધી બાબતે વિવાદોમાં છે...

કેરલ પોલીસ દ્વારા અપહરણ અને હત્યાના એક સનસનીખેજ મામલામાં સંડોવાયેલ મોહમ્મદ હનીફા મક્કત સઉદી અરબમાંથી પકડી પાડવામાં આવ્યો છે. (એજન્સી)નવી...

મોટા ભાઈના મૃત્યુના સમાચાર સાંભળી આઘાત લાગતાં નાના ભાઈનું મોત (એજન્સી)પાટણ, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી યુવાનોમાં હ્રદયરોગના હુમલાઓ વધી રહ્યા...

(એજન્સી)શ્રીનગર, એનઆઈએની ટીમ શ્રીનગર, શોપિયાં, પુલવામા, અનંતનાગ અને કુલગામ સહિત કાશ્મીરના અનેક જિલ્લામાં દરોડા પડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ...

વીમાના પૈસાનું રોકાણ કરવા જતાં મહિલા સાથે ૨૮ લાખની ઠગાઈ (એજન્સી)અમદાવાદ, શહેરમાં પતિના અવસાન બાદ પત્નીને મળેલા વિમાના પૈસાનું રોકાણ...

ઉત્તર ઝોનની મુલાકાતે ગયેલા કમિશ્નરને રસ્તા આવતા અન્ય વિસ્તાર કે ઝોનમાં રોડ પરના દબાણો, કચરાના ઢગલા, ડ્રેનેજના પાણી કે રખડતા...

(એજન્સી)મોડાસા, છેલ્લાં કેટલાંક વર્ષોથી લૂંટેરી દુલ્હન દ્વારા લૂંટી લેવાના કિસ્સામાં વધારો થયો છે. ત્યારે આવો જ એક કિસ્સો મોડાસામાંથી સામે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.