ખેડા, ખેડામાં વાત્રક નદી પર નિર્માણાધિન બ્રિજના જે ટેકા મૂકવામાં આવ્યા હતા તે ધસમસતા પાણીમાં તણાયા છે. અચાનક પાણીનો પ્રવાહ...
રાજકોટ, રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની જૂજ આવક વચ્ચે ભાવ ઓલ ટાઇમ હાઈ પહોંચ્યો છે. એક મણ મગફળી ૧૭૩૧ રૂપિયાના ભાવે...
અમદાવાદ, મેઘરાજાએ બીજા રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે શાંત પડ્યા છે, બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં...
માર્ગ-મકાન વિભાગની કામગીરી વધુ અસરકારક- સમયબદ્ધ તથા ગુણવત્તાયુક્ત બનાવવા શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ નિર્ણયો કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય ઈજનેર સ્ટેટ અને...
અમદાવાદ, રહેવાય પણ નહીં સહેવાય પણ નહીં, આ ઉક્તિને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિ-પત્ની વચ્ચે ઉંદર-બિલાડી જેવો...
મુંબઈ, ઓમ રાઉતની 'આદિપુરુષ' પર હોબાળો થયા બાદ 'દંગલ' ફેમ ડાયરેક્ટર નિતેશ તિવારી રામાયણનું પોતાનું વર્ઝન લઇને આવી રહ્યાં છે....
મુંબઈ, બોલિવૂડની એક પ્રખ્યાત અભિનેત્રીની લવ સ્ટોરી ખૂબ જ અનોખી અને ફેમસ છે. તેણે પોતાના કરિયરની ટોચ પર ફેન્સ સાથે...
મુંબઈ, વર્ષ ૧૯૯૪માં દક્ષિણ આફ્રિકાના સન સિટીમાં આયોજિત મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ ઐશ્વર્યા રાય માત્ર ભારતમાં જ નહીં પરંતુ...
મુંબઈ, ૧૯૯૧ માં, ૨૦ વર્ષની ઉંમરે, અરવિંદ સ્વામીએ મણિરત્નમની થાલપથીથી તેમની ફિલ્મની શરૂઆત કરી, જ્યાં તેમણે મહાભારતમાંથી અર્જુનથી પ્રેરિત પાત્ર...
મુંબઈ, આમિર ખાનની દીકરી આયરા ખાન છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છે, આખરે તેણે મીડિયા સામે પોતાની માનસિક...
મુંબઈ, અભિનેતા વરુણ ધવન અને અભિનેત્રી જાન્હવી કપૂર તેમની આગામી ફિલ્મ બવાલ બાબતે ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન...
મુંબઈ, બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની અત્યારે ચારે તરફ ચર્ચા થઈ રહી છે. શાહરૂખ હવે તેની ફિલ્મ જવાન ફિલ્મમાં જાેવા મળશે....
મુંબઈ, બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની જાેડી ફરી એકવાર સાથે જાેવા મળશે. વર્ષ ૨૦૧૮માં બંનેએ સ્ત્રી જેવી સુપરહિટ...
નવી દિલ્હી, ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હાલ ભયંકર વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે તબાહી સર્જી છે. અનેક...
નવી દિલ્હી, અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પોતાના દરેક બિઝનેસને વિસ્તારી રહ્યા છે. હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે અદાણી જૂથને પ્રચંડ...
નવી દિલ્હી, સસ્તું પેટ્રોલ અને ડીઝલ લેવા માટે ભારતીયો નેપાળ તરફ ભાગતા હતા, જાે કે, આ વખતે ટામેટા માટે પણ...
ગ્રામ્ય-તાલુકા જીલ્લા પંચાયતોની બેઠકોમાં અર્ધાથી વધુ પર ટીએમસીનો કબ્જો થશે કોલકતા: પશ્ચિમ બંગાળમાં ભારે હિંસા સાથે યોજાયેલા પંચાયત ચુંટણીના મતદાન...
નવી દિલ્હી, મંગળવારે કેનેડાથી નવી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરે હંગામો મચાવ્યો હતો. નેપાળી મુસાફરે કેબિન ક્રૂ...
નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેન્ક ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે વિવિધ બેન્કોની કામગીરી પર નજર રાખે છે અને જાે કોઈ...
નારણપુરામાં ૫૦થી વધુ અને નવરંગપુરામાં ૪૮થી વધુ સ્થળોએ રોડ મોટરેબલ બનાવાયા અમદાવાદ, ડામર અને પાણી વચ્ચેના વેરના કારણે દર ચોમાસામાં...
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારે જાન્યુઆરી-ર૦ર૪માં યોજાનારી દસમી વાઈબ્રન્ટ ગુજરાત સમીટને સફળતાપુર્વક પાર પાડવામાં માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યયક્ષતામાં કુલ ર૮ સભ્યોની...
જાે આખી દુનિયાની કર્મશીલ મહિલાઓ એક જુથ થઈ જાય તો ખોવા જેવું કશું નહીં રહે - પૂર્વ જસ્ટીસ એન. વી....
બેંકો દ્વારા છ વર્ષમાં ૧૧.૧૭ લાખ કરોડની લોન માંડવાળ કરવામાં આવી (એજન્સી)નવીદિલ્હી, નાણાપ્રધાન નિર્મલા સીતારામને જાહેર ક્ષેત્રની બેકોને બેડ લોન્સની...
અમદાવાદ, મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ માટે હજયાત્રા એ જીવનનો અત્યંત મહત્વનો ભાગ ગણાય છે. પરિણામે વિશ્વભરમાંથી લાખોની સંખ્યામાં સાઉદી અરેબિયામાં મક્કા...
ગાંધીનગર, ગાંધીનગર વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રીના ઘરે લોખંડની પાઈપ વડે તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવનાર બજરંગ...
