સૌરાષ્ટ્ર કચ્છમાંથી વર્ષમાં ર૧૮.૪પ કરોડની વીજચોરી પકડાઈ રાજકોટ, વીજચોરીના મામલામાં સમગ્ર પીજીવીસીએલ ક્ષેત્રમાં રાજકોટ અવલ્લ હોવાનું ે કલંક લાગ્યુ છે....
પુત્રની ધરપકડ-વૃધ્ધ ખેત મજુરની તેના પુત્રે જ હત્યા કરીને લાશને દાટી દીધી મોરબી, ટેકારા તાલુકાના વાઘગઢ ગામે ૬૬ વર્ષીય વૃધ્ધ...
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લામાં કારમાં રહેલી ઠગ ટોળકી સરનામું પૂછવાને બહાને લોકોને અટકાવી કારમાં નાગા સાધુ કે પછી...
(પ્રતિનિધિ)પેટલાદ, ચરોતરના પેરિસ ગણાતાં એનઆરઆઈ ટાઉન ધર્મજ ગ્રામ પંચાયતમાં નાણાંકીય ગેરરિતી થઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. પંચાયતની...
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા સ્પેશ્યલ, 09437 મહેસાણા-આબુ રોડ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ ડેમૂ સ્પેશ્યલ ટ્રેનોના સંચાલન સમયમાં 24 એપ્રિલ 2023થી બદલવામાં આવી રહ્યો...
યુકેમાં રહેતી ભારતીય મૂળની એક ઉડિયા મહિલાએ સંબલપુરી સાડી પહેરીને મેરેથોન દોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. મહિલાએ રવિવારે માન્ચેસ્ટરમાં ૪૨.૫...
અમદાવાદઃ અમદાવાદમાં નરોડા ગામના 2002ના રમખાણ કેસમાં વિશેષ અદાલત ચુકાદો સંભળાવ્યો છે. 100થી વધુ દસ્તાવેજી પુરાવાની તપાસ કરવામાં આવી. કોર્ટ...
શાહરૂખે ‘પઠાન’માંથી (Shahrukh Khan) નફાનો 60 ટકા એટલે કે લગભગ 200 કરોડ રુપિયાનો હિસ્સો લીધો: ડિસ્ટ્રીબ્યુટર્સને આપ્યા બાદ મેકર્સ યશરાજ...
મેનકાઈન્ડ ફાર્માના પ્રત્યેક ઇક્વિટી શૅરની ₹ 1 ની ફેસવેલ્યૂ સામે પ્રતિ શૅર ₹ 1,026 થી પ્રતિ શૅર ₹ 1,080 ની...
મરેંગો સિમ્સ હોસ્પિટલે ગુજરાતના પ્રથમ દ્વિપક્ષીય ફેફસાં પ્રત્યારોપણ દર્દીની સફળ રિકવરીની ઉજવણી કરી અને તેને પોતાના વતન પરત ફરતા પહેલા...
અમદાવાદ શહેરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-2 (TET-II) 2022-23ની પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રતિબંધ ફરમાવતું અમદાવાદ શહેર પોલીસ...
હની સિંહે પહેલી પત્ની શાલિની જાેડેથી છૂટાછેડા લીધા હતા તેને ભરણપોષણ પેટે એક કરોડ રૂપિયા આપ્યા હતા મુંબઈ, જાણીતો રેપર...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટએ એક કિસ્સામાં મહત્વની સુનાવણી કરતાં કહ્યું છે કે લગ્ન બાદ સેટલ ડાઉન થવામાં સમય લાગે છે,...
કૂતરાઓના ડરથી દીપડો ઝાડ પર ચઢી ગયો -અચાનક કૂતરાઓના ટોળાના આવવાથી દીપડો ડરી ગયો હતો અને તક જાેઈને તે નજીકના...
સ્ટોઈનિસ અને અવેશ ખાન ઝળક્યા, લખનૌનો વિજય-લખનૌ સુપર જાયન્ટ્સે ૧૫૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો, બોલર્સે તેને શાનદાર રીતે ડિફેન્ડ કર્યો...
યુવકે દુબઈની મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી છોડીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે બિહારમાં વસવાટ કરવાનો ર્નિણય લીધો હતો-એન્જિનીયરથી ગેંગસ્ટર બન્યા પછી યુવકને પોલીસે...
ગ્રામ ન્યાયાલયે શોભા તિડકેને ધારા ૧૨૫ અંતર્ગત શોભા તિડકેને તેના વૃદ્ધ સાસુ સસરાએ ભરણ પોષણ કરવાનો આદેશ આપ્યો હતો મુંબઈ, ...
ફ્લિપકાર્ટનું ‘સુપર કૂલિંગ ડેઝ’, 21મી એપ્રિલથી 26મી એપ્રિલ, 2023 સુધીની વચ્ચે લાઈવ થશે, જેમાં ગ્રાહકોને વિવિધ કૂલિંગ એપ્લાઈન્સિસ પર શ્રેષ્ઠ...
(એજન્સી)બેઈજિંગ, પાકિસ્તાન-શ્રીલંકા જેવા દેશોને પોતાના દેવાની જાળમાં ફસાવનાર ચીન પણ હવે આર્થિક મંદીના સકંજામાં સપડાતું જાેવા મળી રહ્યું છે. ત્યાં...
જાન્યુઆરી ૨૦૨૨માં ડિંગુચાના જગદીશ પટેલનો પરિવાર આ જ બોર્ડર પર કાતિલ ઠંડીમાં થીજી જઈ મોતને ભેટ્યો હતો અમદાવાદ, કેનેડા બોર્ડર...
નમાઝ અને અઝાન તે મુસ્લિમ ધર્મમાં પ્રાર્થનાનો અભિન્ન અંગ છે, પરંતુ લાઉડ સ્પીકર અને માઇક્રોફોન તેનો અભિન્ન અંગ નથીઃઅલ્હાબાદ હાઇકોર્ટ...
ચાંદખેડામાં નવજાત બાળકની ૧૦માં માળેથી ફેંકીને હત્યા કરાઇ-પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરીઃ શંકાસ્પદ મહિલાની પૂછપરછ (એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં રુંવાડા...
ઉ.ભારતના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો ૪૦થી ૪૪ ડીગ્રીએ પહોંચ્યો (એજન્સી)નવી દિલ્હી, દેશના મોટાભાગના વિસ્તારોમાં મંગળવાર (૧૮ એપ્રિલ) ના રોજ તાપમાન...
૧૪૨.૫૭ કરોડ વસતી સાથે ચીન બીજા ક્રમે, એક વર્ષમાં ભારતની વસતી ૧.૫૬ ટકા વધી, ૨૦૨૧માં થનારી વસતી ગણતરીમાં મહામારીને કારણે...
આ મામલે ચીલોડા પોલીસે ગુનો નોંધ્યો છે, બીજી બાજુ પોલીસ સબ ઈન્સ્પેક્ટરના પરિવારજનો અને કેમ્પના કર્મચારીઓની પુછપરછ કરી રહી છે...