મુંબઈ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા વર્ષથી રિલેશનશિપમાં છે અને દિવસ જતાં તેમના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ઉંમર...
મુંબઈ, બોલીવુડના કિંગ શાહરૂખ ખાનની સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરવી એ કોઈ સ્વપ્નથી ઓછું નથી, પરંતુ આ શક્ય બન્યું હતું...
મુંબઈ, અનિલ શર્મા ડાયરેક્ટેડ ફિલ્મ ગદર ૨ આ વર્ષે ૧૧ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સકીના ઉર્ફે અમીષા પટેલ અને તારાસિંહ...
નવી દિલ્હી, રાજસ્થાનના પાલી જિલ્લામાંથી લગ્નનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આ લગ્નમાં વરરાજાે ૧૩ દિવસ સુધી માંડવામાં બેસીને...
નવી દિલ્હી, મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે હાલમાં જ પાંચમી વાર IPL ખિતાબ પોતાના નામે કર્યો છે. ટીમ...
વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૦.૩૯ ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ ૬૭.૦૩ ટકા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર: શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ નું ૭૩.૨૭ ટકા...
નવી દિલ્હી, યુકે દ્વારા તેની ઈમિગ્રેશન પોલિસીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જાેકે, તેની અસર હાયર એજ્યુકેશન માટે યુકે જવાનું...
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત...
અમરેલી, ગિરસોમનાથ અને જુનાગઢ જીલ્લો ગીર વિસ્તારની અંદર ગણવામાં આવતો વિસ્તારને ગણવામાં આવે છે. આ વિસ્તારની અંદર વન્ય પશુઓ અને...
પોરબંદર, સહિત રાજયભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, પોરબંદરમાં આકરી ગરમી અને અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ થયા છે. આખો દિવસ...
અમદાવાદ, એવું લાગી રહ્યું છે કે, વાંદરાઓનું ઝૂંડ ન માત્ર રહેણાંક વિસ્તારોના ઘરો માટે પણ શહેરની મેટ્રો વ્યવસ્થા માટે પણ...
અમદાવાદ, અમદાવાદ અને ગુજરાતભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે, કેરીના ભાવ છેલ્લા એક દશકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. ગુજરાતીઓની...
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ ૧૨ના બોર્ડની...
અમદાવાદ, દેશભરમાં ૨૩ મે અને સોમવારથી ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાની શરૂઆત થઈ છે. બેંકો ખુલતાની સાથે જ લોકો બેંકોની શાખામાં...
તપાસ કરતા લગભગ ૪૪૩૩ કિલો જેટલો પોશ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. મધ્યપ્રદેશ NCBની કાર્યવાહીને પગલે ગુજરાત પોલીસે 1 કરોડનો...
વિશાલા બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુકીને આપઘાત કર્યો અમદાવાદ, અમદાવાદના વિશાલા બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુકીને આપઘાત કર્યો...
જામનગર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરવી ત્રણ વિદ્યાર્થીઓને ભારે પડી છે. યુનિવર્સિટી દ્વારા નિમાયેલી કમિટીના રિપોર્ટ બાદ કાર્યવાહી કરતા, ત્રણેય...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.સંચાલીત બી.આર.ટી.એસ બસમાં મશીન ખરાબ છે એવા બહાના હેઠળ વધુ રકમ વસુલી ઓછી રકમની ટીકીટ આપવાનું કૌભાંડ બહાર...
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસીપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને નાગરીકોને જાનમાલની સુરક્ષા માટે વિવિધ ઉપાયો હાથ ધરાયા છે. ચોમાસાને લગતો...
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં થેલેસેમીયાની બીમારીને રોકવા માટે લગ્ન નોધણી વખતે પતી-પત્નીનું થેલેસેમીયા સર્ટીફીકેટ ફરજીયાત આપવાનું રહેશે. Thalassemia certificate of spouse now...
ભીમે માત્ર આ એક ઉપવાસ કર્યો હતો અને તેઓ મૂર્છિત થઈ ગયા હતા. આ કારણોસર આ એકાદશીને ભીમસેની એકાદશી અથવા...
૨૪૫ માંથી ૧૫૬ ખાલી પેટલાદ નગરપાલિકાનો વહીવટ જાેઈએ તો મંજૂર મહેકમ ૩૦૪નું છે. જેમાં વીસ ટકા કપાત કરતાં ભરવાપાત્ર જગ્યાઓ...
ભરૂચ અને અંકલેશ્વર રોડ પર ભૂત મામાની ડેરી પાસે બનેલી સનસનાટી ભરી ઘટના સુરત, અંકલેશ્વરની આંગડીયા પેઢીનો કર્મચારી ભરૂચ બ્રાન્ચ...
વડોદરા, વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં હાઈવે નજીક વાઘોડીયા રોડ પરની અંબે વિધાલય પાસે મહાનગરપાલિકાની ટીપી સ્કીમ પડી છે. જયાં ટીપી...
નડીયાદ, નડીયાદમાં ફિલ્મી સ્ટોરી જેવો કિસ્સો બહાર આવ્યો ચલાવવી વગડામાં ડોલર વટાવવાની લાલચ આપી પ લોકોએ અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી...
