Western Times News

Gujarati News

નવી દિલ્હી, પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીર ગિલગિત-બાલ્ટિસ્તાનમાં લોકો પોતાની દૈનિક જરુરિયાતની વસ્તુની માગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાનના કબ્જાવાળા...

હૈદરાબાદઃ મૂડી બજારમાં વિવિધ એસેટ ક્લાસમાં સર્વગ્રાહી સર્વિસ અને સોલ્યુશન્સ પૂરાં પાડતાં ટેકનોલોજી આધારિત અગ્રણી ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ કે ફિન...

શ્રમ રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ શ્રમયોગીઓની વિશિષ્ટ કામગીરીને સન્માનિત કરશે રાજ્ય સરકાર દ્વારા...

ખાસ કરીને સગીર વયનાં બાળકો માટે અનેક પ્રકારનાં સેવિંગ્ઝ એકાઉન્ટ્‌સ ઉપલબ્ધ છે. માતા-પિતા તેમના સગીર સંતાનની વર્તમાન તથા ભાવિ જરૂરિયાતને...

શાકમાર્કેટમાં જાતજાતના મરચાં જાેવા મળે મરચાંની કુલ ૩૦૦૦ કરતા વધુ જાત છે. બધામાં વધતી ઓછી તીખાણ હોય. મરચા સુકાય ત્યારે...

વિદ્યાર્થીઓને ભાષા ભણાવવાની ખૂબ મજા પડે. જેટલા ઉમંગથી શિક્ષક ભણાવે તેટલા જ ખંતથી વિદ્યાર્થીઓ ભણતા હોય છે. ભાષાનો નાનામાં નાનો...

વર્કિંગ વુમનને ઓફિસ જતાં કેવી હેરસ્ટાઈલ કરવી તેનો પ્રશ્ર હોય છે તો સાથેસાથે પ્રસંગોપાત ઝડપથી લેટેસ્ટ હેરસ્ટાઈલ કેવી રીતે કરવી...

હાલના સમયમાં મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. ભારતની રક્ષાની જવાબદારી નિભાવી રહેલી ભારતીય સેનામાં દર વર્ષે મોટી સંખ્યામાં દેશની...

વર્કશોપમાં ૧૭ જેટલા રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય બાળકોની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી-ડૉ.રાકેશ જાેષી,બાળરોગ સર્જરી વિભાગના વડા (માહિતી) અમદાવાદ, સિવિલ હોસ્પિટલ...

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાંથી પસાર થતા મુખ્ય રાજમાર્ગ પૈકીના દબાણો હટાવવાની કામગીરી ગત દિવસોમાં પાલિકા દ્ધારા કરવામાં આવી...

(પ્રતિનિધિ) વાપી, વલસાડ જિલ્લાના મુખ્ય તાલુકા વાપી શહેરના મિલ્લત નગર, ડુંગરી ફળિયા દેગામ રોડ, વાપી ખાતે ભવ્ય તુલીપ હોસ્પિટલ મલ્ટી...

(પ્રતિનિધિ) દમણ, હરિયાણાના ગુરૂગ્રામ ખાતે આયોજીત ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોર્ચાની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય અને...

(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ સહીત જિલ્લામાં વ્યાજખોરોની ચુંગાલમાં સંખ્યાબંધ લોકો સપડાયા છે આવી ચુંગાલમાંથી કેવી રીતે છૂટવું તેમજ અન્ય માહિતી પ્રજાને મળી...

સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કરંજ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગનાં જિલ્લા પંચાયતનાં...

(પ્રતિનિધ)ગોધરા, પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા દ્વારા પોલીટેકનિક કોલેજ ગોધરા અને શ્રી શામળાજી હોમિયોપેથીક મેડિકલ કોલેજ ગોધરા....

(પ્રતિનિધ)ભરૂચ, ભરૂચ બૌડા દ્વારા માતળીયા તળાવને પર્યટન સ્થળ, પીકનીક પોઈન્ટ અને વધુ મનમોહક બનાવવા માટે તેનું ૪.૫૦ કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.