Western Times News

Gujarati News

(પ્રતિનિધિ)વલસાડ, ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળ વર્ગ-૩ના દક્ષિણ ગુજરાત ઝોનની બેઠક વલસાડના તિથલ સર્કિટ હાઉસ ખાતે તા. ૮ જુલાઈને...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) કપડવંજ, કપડવંજ રોડ પરથી કન્ટેનરમાં લઈ જવાતો ૩૭.૭૭ લાખના વિદેશી દારૂ સાથે ડ્રાઇવર ક્લીનરની અટકાયત કરાઈ...

(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ શહેરના કેટલાક મુખ્ય રાજમાર્ગો ઉપર ગાયોનું સામ્રાજ્ય જાેવા મળે છે. શહેરના કોલેજ ચોકડીથી સાંઈનાથ ચોકડી સુધીના હાઈ-વે ઉપર...

સાયન્સસિટી વિસ્તારમાં ૧૦૦૦૦ ચોરસફૂટ ની વિશાળ જગ્યા ધરાવતી લેબોરેટરી અમદાવાદ, સનપેથોલોજી લેબોરેટરી એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટુયુટની સ્થાપના ૧૯૯૮માં કરવામાં આવી. જેનો ઉદ્દેશય સામાન્ય જનતાને પોષાય તેવી રાહત દરે અને...

દીકરો આરોપમુક્ત થયો પરંતુ શાહરુખની વધી શકે મુશ્કેલી -ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરી હતી, તેને બચાવવા માટે તેમણે ૨૫...

હું અલગ-અલગ પાત્રો ભજવવા માદુ છું, આશા રાખું છું કે આ સોન્ગ દર્શકો સાથે કનેક્ટ કરી શકશે છેલ્લે તારક મહેતા...

પોતાના જ લગ્નમાં બેભાન થઇ ગઇ હતી નીતૂ કપૂર?-એક્ટર ઋષિ કપૂર અને નીતૂ સિંહની પહેલી મુલાકાત વર્ષ ૧૯૭૪માં ફિલ્મ ઝહરીલા...

પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અલગ-અલગ એજન્સીઓની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી નવી દિલ્હી,  મધ્યપ્રદેશથી ગિરનારના જૈન દેરાસરે...

સુરતના વેપારીને ૨૦.૬૮ લાખનો લાગ્યો ચૂનો -હિતેશભાઈને ૧.૨૦ લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યુ હતુ, જ્યારે બાકીના ૨૦.૮૬ લાખ ચૂકવવાનું...

મનુષ્યોની જેમ હાથીઓને પણ ખોરાકમાં વિવિધતાની જરૂર છે-અભ્યાસમાં જાેવા મળેલું આ મોટે ભાગે સરળ પરિણામ સંરક્ષણ વ્યૂહરચના અને વન્યજીવ સંરક્ષણ...

ચોરની મોડસ ઓપરેન્ડી સીસીટીવીમાં કેદ થઈ -રાજકોટ બસ સ્ટેશને મોબાઈલ સાચવજાે રાજકોટ,  રાજકોટ એસટી બસ સ્ટેશન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ...

પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો આજે ૫૧મો જન્મ દિવસ-ગ્રેગ ચેપલે ગાંગુલીને કેપ્ટનશીપથી હટાવ્યા એટલું જ નહીં, ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો  નવી...

અમરેલીના મોટી કુંકાવાવ ખાતે રુ. ૪૩.૬૦ લાખના ખર્ચે આગામી સમયમાં અદ્યતન સુવિધાઓ સાથેનું પશુ દવાખાનાનું નિર્માણ થશે - ગુજરાત વિધાનસભાના...

રાજકોટમાં મેઘરાજાની સારી બેટિંગ બાદ -નદીની આસપાસમાં રહેતા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા હતા રાજકોટ,  રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં પાછલા કલાકોમાં...

અમદાવાદ, ભારતની જી૨૦ પ્રેસીડેન્સી અંતર્ગત, અમદાવાદ અર્બન૨૦ની યજમાની કરી રહ્યું છે જે અંતર્ગત ગ્લોબલ જી૨૦ શહેરોમાંથી મેયરોને આમંત્રીત કરવામાં આવ્યા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.