Western Times News

Gujarati News

Search Results for: ઉત્તર પ્રદેશ

વિકાસ-પોલીસ કર્મીઓના ફોન કોલ્સમાં ડિટેઇલ્સમાં ધડાકો કાનપુર,  ઉત્તરપ્રદેશ કાનપુર શૂટઆઉટમાં એક મહત્વનો ખુલાસો થયો છે. કાનપુર નજીક ખૂંખાર ગુંડા વિકાસ...

કોરોનાને કારણે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર ગયેલા પ૦થી ૬૦ ટકા યુવાનો પરત ફર્યા નથીઃ અનલોક-ર દરમ્યાન પાછા ફરવાની સંભાવના (પ્રતિનિધિ દ્વારા)...

કાનપુરઃ ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં ડીએસપી સહિત 8 પોલીસકર્મી શહીદ થઇ ગયા અને અન્ય 7 પોલીસકર્મી ઘાયલ થઇ ગયા છે. આ ઘટનાને પગલે...

૨૪ કલાકમાં કોવિડ-૧૯ વાયરસના ૧૯,૧૪૮ નવા કેસો નોંધાયા, એક દિવસમાં ૪૩૪ લોકોએ જીવ ગુમાવ્યા નવી દિલ્હી,  ભારતમાં વિતેલા ૨૪ કલાકમાં...

ઓનલાઈન કાવ્ય સ્પર્ધામાં ભાગ લઇ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય કક્ષાએ ભાગ લઇ કલા-સાહિત્ય ક્ષેત્રે ડાંગનો ડંકો વગાડ્યો.. ડાંગના છેવાડાના કેશબંધ ગામના...

નવી દિલ્હી: દિલ્હીમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના ૪૧ વર્ષીય જવાનનું કોવિડ-૧૯ના ચેપથી રવિવારે મોત નિપજ્યું હતું. તેની સાથે મહામારીથી જીવ...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીજીના ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવા માટે બુટલેગરોમાં સિલ્ક રૂટ તરીકે જાણીતી અરવલ્લીની રાજસ્થાનને અડીને આવેલી શામળાજી રતનપુર...

બંને પાવર હાઉસમાં થઇને આશરે રોજનું ૧૭ થી ૨૦ મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું હોવાનું જણાવતા  સરદાર સરોવર નર્મદા...

મોડી રાત્રે વડાપ્રધાન, રક્ષામંત્રી, ગૃહમંત્રીની વચ્ચે બેઠકોઃ સેનાની ત્રણેય પાંખના વડા ઉપÂસ્થત નવી દિલ્હી: લદ્દાખલમાં સોમવારે રાત્રે ભારત-ચીનના સૈનિકો વચ્ચે...

આગામી ૮૦ વર્ષોમાં પારો ૪.૭-૫.૫ ડિગ્રી વધશે-ચક્રવાતી વાવાઝોડાની સંખ્યા-તીવ્રતા વધતી જશેઃ રિપોર્ટ નવી દિલ્હી,  ભારતનું સરેરાશ તાપમાન આ સદીના અંત...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની સગીર વયની પુત્રીને ફોસલાવીને અપહરણ કરીને લઈ જવાની ફરીયાદ નોછંધાતા...

રાજ્યમાં 60 ટકા માતાપિતાઓ ઘરેથી તેમના બાળકનાં શિક્ષણને સપોર્ટ કરી શક્યાં છે અમદાવાદ,  દેશમાં સૌથી મોટી ઓનલાઇન સ્કૂલનું સંચાલન કરતી...

રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિ ફોન કરવા માંગે, સરનામું પૂછે કે અન્ય કોઈ વાતો કરે ત્યારે લોકોએ ચેતીને રહેવું અમદાવાદ,  લોકડાઉન...

દેશમાં સક્રિય ચેપગ્રસ્તો કરતાં રિકવર થનારાનું પ્રમાણ વધ્યું -દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૨.૭૬ લાખ અને મહામારીથી અત્યાર સુધીમાં ૭૭૪૫...

વર્ચ્યુઅલ સંપર્કની સાથે સાથે પ્રદેશ ભાજપે આગામી સપ્તાહમાં કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય નેતાઓની ચાર ઝોનમાં ચાર વર્ચ્યુઅલ રેલીનું આયોજન કર્યું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.