(એજન્સી)વોશિંગ્ટન, એક ફેડરલ વાચડોગના અહેવાલ અનુસાર અમેરિકી સરકારના કોરોના રાહત કાર્યક્રમમાંથી લગભગ ૨૦૦ બિલિયન ડૉલરની મસમોટી ચોરી કરાઈ છે ....
દેશમાં હાઈવે પર ૩૫ એરસ્ટ્રીપ્સ બનાવવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય (એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે દેશભરમાં હાઈવે પર ૩૫ એરસ્ટ્રીપ્સ બનાવવાનું લક્ષ્ય...
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લીધો છે. હવેથી જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશનને મંજૂરી આપી દેવામાં...
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પોતાનો ડ્રાફ્ટ તૈયાર કરશે નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન...
૨૪ કલાકમાં ગુજરાતના ૧૨૬ તાલુકામાં વરસાદ-હવામાન વિભાગ દ્વારા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે...
(એજન્સી)મહેસાણા, મહેસાણા જિલ્લાની કડી પોલીસે મંગળવારે પૂર્વ પ્રેમિકા પર બળાત્કાર અને હુમલો કરવાના આરોપમાં ૨૦ વર્ષીય યુવકની ધરપકડ કરી છે....
તાજેતરમાં ૨૪/૬/૨૦૨૩ના રોજ આણંદ-લાંભવેલ રોડ પર આવેલ "શેર એ પંજાબ" હોટલ ખાતે ઢળતી સંધ્યાએ (બ્રહ્મશ્રી) સમસ્ત શ્રીગોડ સમાજની મીટીંગમાં સમાજના...
મુંબઈ, અભિનેતા આફતાબ શિવદાસાનીએ ૨૫મી જૂને પોતાનો ૪૫મો જન્મદિવસ ઉજવ્યો હતો. જણાવી દઈએ કે આફતાબનો જન્મ ૨૫ જૂન ૧૯૭૮ના રોજ...
મુંબઈ, પ્રણિતા, જે ફિલ્મોથી દૂર અને સોશિયલ મિડીયાનો યુઝ કરતી નથી, તેમ છતા ઇન્ટરનેટ પર વધારે સર્ફિગ કરતી છે અને...
મુંબઈ, ૪૮ વર્ષની રિતુ શિવપુરી ફિલ્મ 'આંખે'માં ગોવિંદા સાથે રોમાંસ કરતી હતી. આ તેની પ્રથમ ફિલ્મ હતી જે બ્લોકબસ્ટર રહી...
મુંબઈ, સાઉથ મેગાસ્ટાર રામ ચરણ અને પત્ની ઉપાસના કામિનેની પેરેન્ટ્સ ક્લબમાં સામેલ થઈ ગયા છે. લગ્નજીવનના ૧૧ વર્ષ બાદ ૨૦...
મુંબઈ, ટીવી કપલ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ ૨૧મી જૂને દીકરાના પેરેન્ટ્સ બની ગયા. કપલ માટે આ કોઈ સરપ્રાઈઝથી કમ...
અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન, સીનીયર મેમ્બર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તથા AGMનો કાર્યક્મ આયોજીત થયો. તેજસ્વી...
મુંબઈ, અનુપમા હોય કે અનુજ કપાડિયા... વનરાજ શાહ હોય કે કાવ્યા... રૂપાલી ગાંગુલી સ્ટારર શોના એક-એક પાત્ર દર્શકોના દિલમાં ખાસ...
મુંબઈ, ફિલ્મ ડિરેક્ટર ઓમ રાઉત સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને વધી રહેલા વિવાદનો મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. હવે હાઈકોર્ટે આ...
મુંબઈ, બોલિવૂડ એક્ટર રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે વેકેશન પર છે. સુઝૈને અર્સલાન સાથે...
કુલ પબ્લિક ઇશ્યૂમાં રૂ. 10ની ફેસ વેલ્યુના શેરદીઠ રૂ. 237ના 22.80 લાખ ઈક્વિટી શેરનો સમાવેશ થાય છે; એનએસઈના એસએમઈ ઇમર્જ...
નવી દિલ્હી, જેમ જેમ ટેક્નોલોજી વધુ સારી થઈ રહી છે, તેમ લોકો નવી શોધો પણ મેળવી રહ્યા છે. એક સમય...
નવી દિલ્હી, ચોરીના કિસ્સા રોકવા માટે પોલીસ ભલે ગમે તેટલી મથામણ કરે પણ તે રોકી શકાતી નથી. મોટા ભાગે ચોર...
સુરત, જીવનમાં કંઈક વિશેષ અને અનોખું કરવાનો ઈરાદો હોય તો દિશા મળી જ જાય છે. આ વાક્યને સુરતના જ્યોતિબેન પરસાણાએ...
મહેસાણા, મહેસાણા જિલ્લાની કડી પોલીસે મંગળવારે પૂર્વ પ્રેમિકા પર બળાત્કાર અને હુમલો કરવાના આરોપમાં ૨૦ વર્ષીય યુવકની ધરપકડ કરી છે....
અમદાવાદ, શોખ બડી ચીઝ હૈ', આ વાક્ય અમદાવાદના બિઝનેસમેન માટે બરાબર બંધ બેસે છે. ગાડીઓની વાત આવે ત્યારે બિઝનેસમેન મિહિર...
કચ્છ, બિપોરજાેય વાવાઝોડાએ કચ્છમાં મચાવેલી તબાહી બાદ હવે જનજીવન ફરી પાછું પાટે ચડી રહ્યું છે. પરંતુ કચ્છના દક્ષિણ છેડે આવેલા...
અમદાવાદ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જાે કે અનરાઘાર વરસાદે સુરતના શહેરીજનોની મુશ્કેલી વધારીછે. સુરતમાં ભારે વરસાદે...
અમદાવાદ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં (૨૮મીની સવાર સુધીમાં) રાજ્યના ૧૨૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ ૬ ઇંચ વરસાદ...
