Western Times News

Gujarati News

Search Results for: મુંબઈ

મુંબઈ: ગુરૂવાર રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે મુંબઈના વડાલા, સાયન અને ગાંધી માર્કેટ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન...

મુંબઈ: અદાણી ગ્રુપએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધુ છે. મુંબઈ એરપોર્ટનું મેનેજમેન્ટ અત્યાર સુધી જીવીકે ગ્રુપ સંભાળતું...

મુંબઇ: મુંબઈના અલ્ટામાઉંટ રોડ પર આવેલ પૃથ્વી એપાર્ટમેન્ટ્‌સના મકાનને સીલ કરી દેવામાં આવ્યું છે. બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનું ઘર આ...

મુંબઈ: મુંબઈમાં કોરોના સામેની જંગ જીત્યા પછી લોકો મ્યુકોરમાઈકોસિસથી હારી રહ્યા છે. બીએમસીની મુખ્ય હોસ્પિટલોમાં મ્યુકોરમાઈકોસિસના ૪૦ એવા દર્દીઓ હતા,...

મુંબઇ: મુંબઈની એક વિશેષ અદાલતે ૧૩ વર્ષની છોકરી સાથે 'સેક્સ' વિશે વાત કરવાના આરોપમાં એક બસ-કંડક્ટરને એક વર્ષની સજા આપવામાં...

સિટીલાઇટમાં વેપારીના ઘરમાં ચોરી -બંને નોકરાણીએ ત્રણ માળના બંગલાના તમામ બેડરૂમના તાળા તોડી નાખ્યા સુરત,  સિટીલાઇટ વિસ્તારમાં રહેતા કાપડના વેપારીની...

મુંબઇ: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર એક દર્દનાક દુર્ઘટના સામે આવી હતી, જેમાં પતિ-પત્ની અને તેમના ૪ વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે....

મુંબઈ: દેશમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. શુક્રવારે રાત્રે ડીઆરઆઈ દ્વારા નાહવા શેવા...

મુંબઈ: કોરોના વાયરસની શક્યત ત્રીજી લહેરને લઈને દેશભરમાં માતા-પિતા ખૂબ ગભરાયેલા છે. ઉલ્લેખનીય છે કે અનેક વિશેષજ્ઞો એ આશંકા બતાવી...

મુંબઈ: દેશમાં કોરોના વાયરસ સંક્રમણ મામલા હવે ઓછા થઈ રહ્યા છે. પરંતુ ડેલ્ટા વેરિયન્ટના નવા કેસ અને કોરોનાની ત્રીજી લહેર...

નવીદિલ્હી: ભારતમાં થયેલા ૨૬/૧૧ મુંબઇ હુમલાનો આરોપી તહવ્વુર રાણા હાલ અમેરિકામાં જ રહેશે. લોસ એન્જલસની એક અદાલતમાં સુનાવણી ચાલી રહી...

મુંબઇ: મુંબઈના અંધેરી વિસ્તારના ચાંદિવલીમાં ૪૪ વર્ષની મહિલા રેશ્મા તેંત્રિલે પોતાના ૭ વર્ષના પુત્ર ગરુણને લઈને ૧૨મા માળેથી પડતું મૂક્યું...

મુંબઈ: ૪૫ દિવસ કેપટાઉનમાં રહ્યા બાદ ખતરો કે ખિલાડી ૧૧ના કન્ટેસ્ટન્ટ્‌સ આખરે મુંબઈ આવવા માટે રવાના થયા છે. કન્ટેસ્ટન્ટ્‌સે કેપટાઉનને...

મુંબઈ: મુંબઈની હિરાનંદાની સોસાયટીમાં ૩૯૦ લોકોને નકલી વેક્સિન લગાડવાની ચકચારી ઘટનામાં આખરે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. અન્ય એક...

મુંબઈ: કોરોનાની બીજી લહેરમાંથી આખોય દેશ માંડ બેઠો થઈ રહ્યો છે, ત્યારે તેનાથી સૌથી વધુ પ્રભાવિત એવા મહારાષ્ટ્રની કોવિડ ટાસ્ટ...

ઈન્દોર: બ્લેક, વાઈટ અને યલ્લો બાદ હવે ગ્રીન ફંગસનો એક કેસ સામે આવ્યો છે. ઈન્દોરમાં હવે ગ્રીન ફંગસનો દેશનો પહેલો...

ચોમાસું બેઠાના માત્ર ૧૧ દિવસમાં મુંબઈમાં વરસાદનો આંકડો ૫૦૫ મિ.મીના મહિનાના સરેરાશને પાર કરી ગયો મુંબઈ: મહારાષ્ટ્રના પાટનગર અને દેશની...

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદના કારણે જન જીવન ભારે પ્રભાવિત થયુ છે.ચોમાસુ સક્રિય થતાની...

બુધવારથી શરૂ થયેલ વરસાદે માંડ માંડ કોરોનાની થપાટથી ઊભા થયેલા મુંબઈના જનજીવનને પાછું અસ્તવ્યસ્ત કર્યું મુંબઈ: સામાન્ય રીતે મુંબઈમાં વરસાદનું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.