Western Times News

Gujarati News

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પદનામિત પ્રધાનમંત્રી ઋષિ સુનકને શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તમે યુકેના પીએમ...

લંડન, બ્રિટનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભારતીય મૂળના ઋષિ સુનક હવે પ્રધાનમંત્રી બનવાના છે. લિઝ ટ્રસના રાજીનામા બાદ હવે...

વડોદરા, પાવાગઢથી નીકળીને ઢાઢરમાં ભણી જતી ઐતિહાસિક વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી ૧૬.૫ કિ.મી.નું અંતર પસાર કરે છે જ્યાં ઠેર ઠેર...

પોલીસે ૭૧ લાખથી વધુના ભંગાર-સળિયાનો જથ્થો કબજે કર્યો જામનગર, જામનગરના શેકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા સ્ટર્લિંગ એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાંથી છએક મહિનાના સમયગાળામાં...

જામજાેધપુર, જામજાેધપુરમાં ટ્રાફિક સમસ્યા દિનબદિન વકરી રહી છે. સ્થાનિક પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી ખાનગી વાહનચાલકો બેલગામ બન્યા છે તેના કારણે રાહદારીઓની...

વિવિધ કૃતિ ફલોટ્‌સ શોભાયાત્રામાં સામેલ થશે, તડામાર તૈયારીઓ શરૂ રાજકોટ, જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આયોજીત જલારામ શોભાયાત્રા અંતર્ગત શોભાયાત્રાના...

વડોદરા, શહેરમાં દિવાળીની રાતે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો, આંગચંપી અને તોડફોડના બનાવ બનતા સ્થાનિકોમાં...

જામનગર : જામનગરના વૈશાલીનગર વિસ્તારમાં રહેતા હીરાભાઈ પરમાર નામના વૃદ્ધે ગત સપ્તાહમાં સિટી બી ડીવીઝન નજીકના સ્વાગત કોમ્પલેક્ષ પાસે બેરીકેટ...

(એજન્સી)અમદાવાદ, રાજયમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચુટણીની જાહેરાત થશે, ત્યારબાદ વાતાવરણ ચુંટણીમય બનશે. જાેકે, ચુંટણી જાહેર થાય તે પહેલા જ ચુંટણીને...

અમદાવાદ, રાજ્યમાં ગુજરાતીઓએ સોમવારે ધામધૂમપૂર્વક દિવાળીની ઉજવણી કરી હતી. તો બીજી બાજુ સુરત, વડોદરા અને અમદાવાદમાં ભીષણ આગના બનાવ સામે...

આર કે યુનિવર્સિટીના વર્કશોપમાંથી બન્યું વેસ્ટમાંથી બેસ્ટ રાજકોટ, અત્યારે જયારે દુનિયા ઈલેકટ્રીક પેસેન્જર વાહનોની બનાવટ અને વપરાશ માટે જઈ રહી...

વડોદરા, વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં આખરે બોટીંગ સુવિધા પુનઃ શરૂ કરવાની મહાનગર પાલિકાના પદાધિકારીઓની હિલચાલ શરૂ થઈ છે. ૧૯૯૪માં...

અમદાવાદ, શહેરીજનો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. થોડા વર્ષોમાં તમે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી પોતાના ગંતવ્ય...

મુંબઈ, બોલિવુડમાં દિવાળી પાર્ટીઓ ફેમસ છે. દિવાળીના અઠવાડિયા પહેલાથી જ સેલિબ્રિટીઝ દિવાળી પાર્ટીનું આયોજન કરતાં હોય છે. આ વર્ષે ભૂમિ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.