ભોપાલ, મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં પોલીસ પ્રશાસને હત્યાના આરોપી ભાજપના નેતા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પ્રશાસને ડાઈનામાઈટનો ઉપયોગ કરીને...
નવીદિલ્હી, સિનેમા હોલના માલિકોને અધિકાર છે કે તે ફૂડ અને બેવરેજીસના વેચાણ માટે શરતો નક્કી કરી શકે છે અને તેઓ...
ઇમ્ફાલ, ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબના પૈતૃક ઘર પર મંગળવારે રાત્રે હૂમલાની ઘટના સામે આવી છે. હૂમલાનો આરોપ માકપા મર્થિત...
નવીદિલ્હી, કોરોનાના ફફડાટ વચ્ચે પણ લોકોએ નવા વર્ષની ધૂમ ઉજવણી કરી છે. લોકોએ મનમૂકીને કોરોનાના ડરને ફગાવીને ઉજવણીઓ કરી છે....
સુરત, શહેરમાં એક ગોઝારો અકસ્માકત સર્જાયો છે. સરથાણામાં રૂમાલ સૂકવતી વખતે પગ લપસતાં પાંચમાં માળેથી યુવાનનું મોત નીપજ્યું છે. આ...
મુંબઈ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા બચ્ચન સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે મુંબઈ બહાર ગયા હતા. જાે...
મુંબઈ, આસિત કુમાર મોદીના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને હાલમાં જ ૧૪ વર્ષ પૂરા થયા...
મુંબઈ, બોલિવૂડની બેસ્ટ જાેડીઓની વાત કરવામાં આવે તો હવે તેમાં વિકી કૌશલ અને કેટરિના કૈફનું નામ પણ જાેડાઈ ગયું છે....
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત હું કોઈ રાજનેતાના મુખેથી આવી વાતો પહેલીવાર સાંભળું છું:...
સેકસ વર્કર તથા તેમના ગ્રાહકની ધરપકડ, રેસ્ક્યું કે રેઇડના કવરેજ દરમિયાન તેમની ઓળખ જાહેર ન થાય તેની અત્યંત કાળજી રાખવા...
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ જેટલી જાણીતી છે એટલા જ તેના કેરેક્ટર્સ વિશેષ લોકપ્રિય છે. જાેકે આ પ્રતિષ્ઠા...
મુંબઈ, ટીવીના લોકપ્રિય કપલ ગુરમીત ચૌધરી અને દેબિના મુખર્જીએ આખરે પોતાની બીજી દીકરાનું નામ જાહેર કરી દીધું છે. તેમણે એક...
મુંબઈ, વિક્ટર મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લકડબગ્ઘાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેમાં અંશુમન ઝા, રિદ્ધિ ડોગરા, મિલિંદ સોમણ અને...
નવી દિલ્હી, જાે તમારે જાણવું હોય કે વ્યક્તિ કેટલી હ્રદયહીન કે નમ્ર હોય છે, તો જુઓ કે તે પ્રાણીઓ સાથે...
નવી દિલ્હી, વિશ્વભરમાં ટેટૂના લાખો ચાહકો છે જેઓ તેમના શરીરના તમામ ભાગો પર ટેટૂ કરાવે છે. પરંતુ પોલેન્ડની એલેક્ઝાન્ડ્રા સડોવસ્કા...
ઈન્દોર, રતલામમાં રહેતો આદિવાસી સમુદાયનો એક વ્યક્તિએ ગેંગ રેપના આરોપમાં નિર્દોષ જાહેર થતાં ખોટા આરોપમાં ૬૬૬ દિવસ સુધી જેલમાં રહેવા...
નવી દિલ્હી, મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પુરુષોના ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહી છે. અત્યાર સુધી આપણે જાેયું કે મહિલાઓ...
નવી દિલ્હી, મધ્યપ્રદેશના બેતુલના એક વિસ્તારમાં એક સગીર બાળકી પર બળાત્કારની ઘટના સામે આવ્યા બાદ તંગદિલી ફેલાઈ ગઈ હતી. સગીર...
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડનું 100 વર્ષ જૂના બેવરેજ ઉત્પાદક સોસીયો હજૂરી બેવરેજિસ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંયુક્ત સાહસ મુંબઈ, રિલાયન્સ કન્ઝ્યુમર...
નવી દિલ્હી, ચોવીસ કલાકની અંદર વંદે ભારત ટ્રેન પર બીજી વાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ પીએમ મોદીએ...
નવી દિલ્હી, છેલ્લા કેટલાક વર્ષોથી હાર્ટ અટેકના કારણે લોકોમાં ડરના માહોલ છે. ૨૫ વર્ષના યુવાનો પણ હવે તો હાર્ટ અટેકનો...
ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજનો મારા પર રાજીપો હશે તો જ આજે હું આ પ્રમુખસ્વામી મહારાજ...
05 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી, 2023 સુધી ઉજ્જૈન રોમાંચનો અનુભવ કરી શકશે-સ્કાય ડાઇવિંગનો સમય સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધીનો...
નવી દિલ્હી, ચીનમાં કોરોના મહામારીએ માથું ઉંચકતા વિશ્વના તમામ દેશોએ સાવચેતી હાથ ધરી દિધી છે. આ જ કારણ છે કે...
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPSની ૧૬૨ જેટલી માનવકલ્યાણની પ્રવૃત્તિઓમાં લાખો યુવાનો દ્વારા થઈ રહ્યો છે અભૂતપૂર્વ સેવાયજ્ઞ ભારતીય...