Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના આમોદ તાલુકા અને જંબુસર તાલુકાના જાેડાતા ઢાઢર નદીના પુલ ઉપર ગાબડું જાેવા મળતા વાહનચાલકોમાં ગભરાટ જાેવા...

(પ્રતિનિધિ) સેલવાસ, સેલવાસ ના સાયલી ખાતે કેસ્ટ્રૉલ ઇડિયા લિમિટેડનાં સહયોગ થી એમપાવર ફાઉન્ડેશનને સાયલીનાં બાઈફળીયા માં અસાક્ષર પ્રોઢ ભાઈ-બહેનોને અક્ષર-જ્ઞાન...

(પ્રતિનિધિ) નડીયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા ખેડા નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા તેમજ ચાર્ટર સબંધી કામગીરી કરવા સુચના...

(પ્રતિનિધિ) હળવદ, સૌરાષ્ટ્રની દેહાણ પરંપરાની જગ્યાના સુવિખ્યાત સંત પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભારત સરકાર દ્વારા બ્રહલીન...

(પ્રતિનિધિ) ગોધરા. ગોધરાના નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા છ દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા નિવૃત પેન્શનરો દ્વારા એક નવતર પ્રયોગ હાથ...

(પ્રતિનિધિ) માણાવદર ક્રિષ્ટલ હાઈસ્કુલ મરમઠના ટ્રસ્ટી સમીરભાઈ પાનેરાના જન્મદિવસ નિમિત્તે મરમઠ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ જેમાં ડૉ. ચિંતન...

(પ્રતિનિધિ) નડિયાદ, સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ ૬માં અભ્યાસ કરતા ૧૨ વર્ષના વિરેન નીરજભાઈ દેવીપુજક અભ્યાસની સાથે સાથે શહેરના વાહનચાલકોની સુરક્ષા...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે એક શેરડીના ખેતરમાં શેરડી ક?ાપવાના મશીનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.સદ્દભાગ્યે...

રાજસ્થાન તરફથી બસના લગેજ ખાનામાં પીપરમીટના પેકિંગમાં નશીલા પદાર્થની હેરફેર ભરૂચ, વર્ષ ૨૦૨૨ માં ભરૂચ જીલ્લો ડ્રગ્સમાં ગુજરાતભરમાં ગાજયો હતો.ડ્રગ્સ...

પત્રકારત્વની આડમાં દારૂની ખેપ મારતા હિંમતનગરના બુટલેગરને પોલીસે દબોચ્યો (પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી-સાબરકાંઠામાં બિલાડીની ટોપની માફક નકલી પત્રકારો ફૂટી નીકળ્યા છે...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઇન્દ્રાણ ગામે શહીદવીર જીતેન્દ્રસિંહની ૧૩ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શહીદ વીરના સ્મારક ખાતે...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરોમાં એક એવા ખેડબ્રહ્મા અંબિકા મંદિરે જગતજનની મા અંબિકા ના પ્રાગટ્ય દિનની તૈયારીઓ છેલ્લા થોડા દિવસોથી...

શાકભાજીના વધતા ભાવો છતાં તેનું ઉત્પાદન કરતા કિસાનોને કોઈ લાભ થતો નથી શિયાળુ શાકભાજી સસ્તાં થઈ રહ્યાં છે. હોલસેલ માર્કેટમાં...

અમદાવાદ, પોલીસ કમીશ્નર દ્વારા અઠવાડીયામાં ર દિવસતેમની ચેમ્બરમાં ટી મીટીગ યોજવામાં આવે છે. જેમાં શહેરના ડીસીપી અને તેનાથી ઉપરના તમામ...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને એક ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ગયા વર્ષે અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા બંધારણીય...

શિમલા, હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મંગળવારે સવારે ૫ઃ૩૩ કલાકે થોડી સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.