આઝાદી પછી પહેલી વાર ઝઘડિયા બેઠક ઉપર ભાજપનું કમળ ખીલ્યું-BJPના ઉમેદવાર રિતેશ વસાવાનો 21000થી વધુ માટે ભવ્ય વિજય ભરૂચ, છેલ્લા...
ચિખલી પાસે શેરડીની ટ્રકને અથડાતા કાર કેનાલમાં પડી ચીખલી, અમદાવાદ જીલ્લાના મિત્રો શિરડી સાંઈબાબા અને શનિદેવના દર્શન કરી પરત ફરી...
મજુરા બેઠક પર હર્ષ સંઘવીએ તમામ ઉમેદવારોનો સફાયો કર્યો, ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ (એજન્સી) સુરત, ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો...
ભરૂચ જીલ્લાની પાંચેય બેઠકો ઉપર ભગવો લહેરાયો -મોદી મેજીક સાથે નરેન્દ્ર - ભુપેન્દ્રની ડબલ એન્જીનની સરકારે ભરૂચમાં જીતના તમામ રેકોર્ડ...
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લા મા વડાંપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો જાદુ ચાલી જતા જિલ્લા ની પાંચેય બેઠક પર ભાજપનો જવલંત વિજય...
ધાનેરાથી માવજી દેસાઈ, બાયડથી ધવલ સિંહ ઝાલા અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા- ભાજપના ત્રણેય બળવાખોર નેતાઓ અપક્ષમાંથી ચૂંટણી જીતી...
ભાજપના અરવિંદ રાણાને ૭૩૧૪૨ મત જ્યારે કોંગ્રેસના અસલમ સાયકલવાલાને ૫૯૧૩૫ મત મળ્યા સુરત, ભાજપ માટે ડેન્જર ઝોનમાં મુકાયેલી સુરત પુર્વ...
અમદાવાદમાં ભાજપનો દબદબો - દાણીલીમડા અને જમાલપુર-ખાડિયા સિવાય કોંગ્રેસનો સફાયો દાણીલીમડા વિધાનસભા પર કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય શૈલેષ પરમાર અને જમાલપુર-ખાડિયા...
(એજન્સી)જામજાેધપુર, ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં ત્રીજાે મોરચો તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીનુ સૂરસૂરિયુ નીકળી ગયું છે. ચૂંટણી પરિણામોમાં...
(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ સતત સાતમી વખત બહુમતી મેળવીને સત્તા મેળવી લીધી...
(એજન્સી)અમરેલી, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની તમામ બેઠકોનું લભભગ પરિણામ આવી ચૂક્યું છે અને ભાજપે રેકોર્ડ બ્રેક જીત નોંધાવી છે. પ્રાપ્ત...
ગાંધીનગરની પાંચ સીટમાં ઐતિહાસિક જીત સાથે કમળ ખીલ્યું (પ્રતિનિધિ)ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે ત્યારે સર્વત્ર ભાજપનો ભગવો...
અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. ગુજરાતની એવી પણ અનેક બેઠકો છે જેમાં વર્ષોથી ભાજપની સત્તા હતી,...
મુંબઈ, સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી ડેબ્યુ કરનાર બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ શહનાઝ ગિલે હાલમાં એક...
નવી દિલ્હી, ગોહાનાના કિશનપુરામાં રહેતી મહિલાના બેંક ખાતામાંથી સાયબર ઠગોએ ૯૯ હજાર ૯૯૭ રૂપિયાની ચોરી કરી હતી. જ્યારે પીડિતાના મોબાઈલ...
નવી મુંબઇ, ઝોમેટો પછી, અન્ય ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે.ફૂડ અને ગ્રોસરી ડિલીવરી કંપની...
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૫૦થી વધુ બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો છે. ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસ અને આપનો સફાયો થઈ...
હાંસોટ, યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે સુરતનાં બ્લોક...
મુંબઈ મોકલેલા ડ્રગ્સની તપાસ ચાલુ, ડ્રગ માફિયા સલીમ ઢોલા હજુ પક્કડની બહાર (એજન્સી) અમદાવાદ, ગુજરાતની ફેકટરીઓમાં જ ડ્રગનંુ ઉત્પાદન થઈ...
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાની છ વિધાનસભા બેઠકો માટેની મત ગણતરી આજે નડિયાદની આઇવી પટેલ કોલેજ ખાતે સવારે ૮ઃ૦૦ કલાકે શરૂ...
સુરત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક ૩૧૯ માં આજરોજ શાળાના ૩૬૦ વિદ્યાર્થીઓ સહિત...
(પ્રતિનિધિ)બાયડ, બાયડ માલપુર વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા વચ્ચે રસાકસી ભર્યો ત્રિ પાખીઓ...
બર્નોર્ડ આર્નોલ્સ મસ્કના સ્થાને નંબર વન રિચેસ્ટ વ્યક્તિ બન્યા વોશિંગ્ટન, ટિ્વટર, ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલન મસ્કે વિશ્વના સૌથી ધનિક...
નવીદિલ્હી, ભારતમાં જે રીતે અનેક વિસ્તારોમાં ગરમી વધી રહી છે. અને શિયાળાના આગમન છતાં પણ હજુ હિમાલય સહિતના વિસ્તારોમાં પુરતી...
વડોદરા, વાઘોડીયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ પહેલાથી જ ચર્ચામાં રહ્યા છે ભાજપે ટિકિટ ન આપતાં તેમણે ભાજપમાંથી રાજીનામુ આપીને અપક્ષ...