Western Times News

Gujarati News

ઈસ્લામાબાદ, પાકિસ્તાનની પીર પંજાલ રેન્જ ખાતે સ્થિત મુર્રીમાં શનિવારે બરફમાં ફસાયેલી ગાડીઓમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા છે. આ...

વોશિગ્ટન, વિશ્વમાં આજે કોરોનાનાં કેસે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. સતત વધતા કેસથી દુનિયાનાં મોટાભાગનાં દેશ ચિંતામાં આવી ગયા...

ચંદીગઢ, ચંદીગઢમાં આમ આદમી પાર્ટી કોર્પોરેશનની તાજેતરમાં થયેલી ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મેળવી ચુકી છે પણ ભાજપે મેયરપદ આંચકી લેતા...

નવી દિલ્હી, યુરોપના દેશોમાં કોરોનાની સુનામી જાેવા મળી રહી છે.યુરોપના દેશોમાં કોરોનાના રોજે રોજ નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. બ્રિટનની...

ભારતના 520 રેલવે સ્ટેશનો પર યાત્રીયોને રેલ રેસ્ટ્રોની મદદથી મળશે-રેસ્ટોરન્ટ ફૂડની અત્યારે સુધી  220 સ્થળોએ ચાલતી ટ્રેનોમાં ભોજન પહોંચાડવામાં આવી...

કોર્પોરેશને એમ.ઓ.યુ. કરેલી હોસ્પિટલોએ તેમના સ્ટાફને જ એએમસી ક્વોટામાં દાખલ કરી ખોટા બિલો રજુ કર્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ...

મુંબઈ, શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી સાગરિકા ઘાટગે ૮ જાન્યુઆરીએ તેનો જન્મદિવસ ઉજવ્યો...

નવીદિલ્હી, મોદીની સુરક્ષા ચૂક ઘટનામાં એક તરફ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પંજાબ પોલીસના બચાવમાં લાગી છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ...

ચંડીગઢ, સમગ્ર દેશમાં કોરોનાનાં કેસો સતત ઉછાળો મારી રહ્યાં છે. ત્યારે દેશમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. તાજેતરમાં...

નવીદિલ્હી, ભાજપના ધારાસભ્યને થપ્પડ મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લીલી કેપ પહેરેલ એક ખેડૂત ધારાસભ્યને...

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં ૫૬૭૭ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૩૫૯ દર્દીઓ...

નાગપુર, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારીમાં છે. તેના નિશાના પર મહારાષ્ટ્રના નાગપુરમાં આરએસએસના મુખ્યાલય સહિત ઘણા...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટિ્‌વટર પર બરફથી ઢંકાયેલ કાશ્મીરની ગુલમર્ગ ખીણમાં મહિન્દ્રા થાર એસયુવી સાથેની...

ભુવનેશ્વર, ઓડિશાના પુરી જગન્નાથ મંદિરમાં ભક્તોના પ્રવેશ અને દર્શન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ૧૦ જાન્યુઆરીથી શરૂ...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મામલે પીએમ મોદી પર સીધો પ્રહાર કર્યો છે. ચરણજીત...

ગોરખપુર, ગોરખપુરમાં મારપીટથી કાનપુરના બિઝનેસમેન મનીષ ગુપ્તાના મોતના મામલામાં CBIએ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ તત્કાલિન ઈન્સ્પેક્ટર જગત નારાયણ સિંહ...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી માટેનું બ્યુગલ વાગી ચુક્યું છે. કોરોનાના પડકાર, વધી રહેલા...

નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કર્ફ્‌યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી સરકારે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.