Western Times News

Gujarati News

(એજન્સી)અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૯ પ્રારંભ દિવસે તારીખ ર૬ ઓકટોબર બુધવારે સવારે ૭.૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદીરના દર્શન...

છેલ્લી ઘડીએ બજારની સાથે બેંકમાં ભીડ ઉમટતા અફરા તફરી બાયડ, છેલ્લી ઘડીએ દિપાવલી તહેવારના કારણે બજારમાં ભીડ જામી છે પરંતુ...

પાટણ, પાટણ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા મોંઘવારીના સમયમાં રૂા.ર લાખના દાગીના પરત આપી પાટણ પોલીસ તંત્રની ઈમાનદારી અને ફરજ પ્રત્યેેની...

(એજન્સી) બૈજીંગ, ફરી એકવાર ચીનમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. હાલ ચીનમાં કોરોનાને કારણેેે લોકોની હાલત બદથી બદતર થઈ ગઈ છે....

બીકાનેર, રાજસ્થાનના બીકાનેરમાં જાેરદાર વાઈફ સ્વૈપિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ પોતાના પતિ પર વાઈફ સ્વૈપિંગ ગેમમાં...

અમદાવાદ, પશ્ચિમ રેલવેએ ભાવનગરથી સાબરમતી વચ્ચે પહેલી ઈન્ટરસિટી ટ્રેન રવિવારથી શરુ કરી દીધી છે. આ ટ્રેન અમદાવાદ શહેરમાંથી આશ્રમ રોડની...

(એજન્સી)અમદાવાદ, સારંગપુર પાસે આવેલ ન્યુકલોથ માર્કેટના આઠ વેપારીઓ સાથે મુંબઈના દંપતી અને દલાલે મળી ૧.૮ર કરોડની ઠગાઈ આચરતા વેપારીઓની કાગડાપીઠમાં...

શાકભાજીનો ઉપાડ વધતાં જ ટામેટામાં બે, ચોળીમાં ૪, ડુંગળીના ભાવમાં ૩ ગણો વધારો (એજન્સી)અમદાવાદ,લીલાં શાકભાજીની આવક વધી હોવા છતાં શાકભાજીના...

જે-તે વિસ્તારમાં બાકી રહેલાં કામો તે જ પરિસ્થિતીમાં રહેતા સ્થાનીકોને તહેવારમાં હાલાકી (એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં રોડ રીસરફેસ કરવા અને નવા રીપેર...

અમદાવાદ, વિધાનસભા ચૂંટણીની તારીખો હવે થોડા જ દિવસોમાં જાહેર થવા જઈ રહી છે. અને દરેક રાજકીય પાર્ટીઓ જાેરશોરથી પ્રચાર પ્રસારમાં...

દિવાળી નિમિત્તે મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર-લોકો માતાજીના કે ભગવાનના દર્શન કરવા મંદિરે પહોંચ્યા અમદાવાદ, ગાંધીનગરના મહુડીમાં વહેલી સવારથી જ ભક્તોનું...

વૃદ્ધાને રિક્ષામાં બેસાડી બે સોનાની બંગડીઓ નજર ચૂકવી ચોરી લીધી અમદાવાદ,  શહેરમાં એક તરફ યુવતીઓ કે મહિલાઓ સુરક્ષિત નથી, પણ...

સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેના જ સહઅભ્યાસી સાથે પ્રેમ થઈ જતા લગ્ન માટે પહોંચી અમદાવાદ,  પ્રેમમાં પડેલા પ્રેમીપંખીડા દુનિયાદારીનું ભાન...

ઈન્ટેલિજન્ટ અને રોજગારને કોઈ સંબંધ નથીઃ અભિષેક મુંબઈ,  વર્ષ ૨૦૦૦માં રિલીઝ થયેલી ફિલ્મ 'રેફ્યૂજી'થી અભિષેક બચ્ચને એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું....

ઓલરાઉન્ડર હાર્દિક પટેલે બાળકોની કારકિર્દી માટે પોતાની કેરિયરને દાવ પર લગાડનારા પિતાને યાદ કર્યા મેલબોર્ન,  ટી૨૦ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં...

અશ્વિનના લૉફ્ટેડ શોર્ટ સાથે ભારતે મેચ જીતી લીધા બાદ દર્શકો જ નહીં પરંતુ ક્રિકેટરોની આંખમાં પણ આંસુ મેલબોર્ન,  ભારતે પાકિસ્તાન...

જિનપિંગની મહત્વકાંક્ષા એવી છે કે ભારત અને ચીનના સંબંધો ક્યારેય પાટા પર પાછા આવવા દેવાશે નહીં નવી દિલ્હી,  રાષ્ટ્રપતિ શી...

પોલીસ અને તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી શ્રીનગર,  જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં દિવાળીના દિવસે શંકાસ્પદ ગેસ સિલિન્ડર મળવાથી હડકંપ મચી ગયો છે....

દેશભરના મંદિરોમાં ઠેર-ઠેર ભગવાનને છપ્પનભોગ ધરાવવામાં આવ્યો, લોકોએ ઘરો ઓફિસોમાં સુંદર લાઈટિંગ-દિવળાઓથી રોશની કરી નવી દિલ્હી,  દેશભરમાં આજે દિવાળીના તહેવારની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.