Western Times News

Gujarati News

ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી દ્વારા ઇનોવેસન કોમ્પિટિશન યોજાઇ

(પ્રતિનિધિ) નડિયાદ, ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેસન પોલિસી સેલ અને ફાર્મસી ફેકલ્ટી દ્વારા ઇનોવેસન કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત બી. ફાર્મ. તથા એમ. ફાર્મ. ના વિદ્યાર્થીઓ દ્વારા દવાને લગતા અલગ-અલગ સંશોધન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને આ સંશોધન માંથી કૂ. મેશવા પટેલ અને કૂ. ગૌતમી ઉભરાની ના સંશોધનને બેસ્ટ પ્રોજેકટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રોઇકા ફાર્મા. ના સિનિયર ડાઇરેક્ટર પ્રકાશ શાહ હાજર રહ્યા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ફેકલ્ટીના પ્રધ્યાપક ડો. તેજસ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.