અમદાવાદ, રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદાને લઈ માલધારી સમાજ મેદાને ઉતાર્યો છે અને સરકાર સામે બાંયો ચઢાવી છે. એટલું જ નહીં...
ખેડબ્રહ્મા, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા યોજાનાર નમો કિસાન પંચાયત કાર્યક્રમ...
ગાંધીનગર, રાજ્યમાં હાલ આંદોલનની મોસમ ચાલી રહી છે. ગાંધીનગરમાં એક બે નહીં પરંતુ ગુજરાત સરકાર સામે ૨૬ આંદોલનો ચાલી રહ્યા...
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ૧૬ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ...
ભરૂચ, આદ્યશક્તિ માં અંબાના આરાધના પર્વ નવરાત્રિને આડે ગણતરીના દિવસ બાકી છે.ત્યારે તબલા,ઢોલ અને હાર્મોનિયમ વિગેરે વાંજીત્રોના રિપેરીંગ અને ખરીદીમાં...
ભરૂચ, જંબુસર પંથકમાં એક સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ પર લટકી ફાંસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર વ્યાપી હોવાના તથા...
ગૃહ નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ-વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નિમાબહેન આચાર્ય– પ્રતિપક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવા સહિત સભ્યોએ પાઠવી દિલસોજી ચૌદમી...
ખેડબ્રહ્મા, રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ શેઠ કે.ટી. હાઈસ્કૂલ ખેડબ્રહ્મા ખાતે ભાજપ શહેર...
મુંબઈ, તાજેતરમાં જ અભિનેત્રી આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ટોરી સેક્શનમાં ફેન્સને પૂછ્યુ હતું કે તેને પિત્ઝા ખાવાનું મન થઈ...
નર્મદા મૈયાને હજારો લિટર દૂધનો અભિષેક કરી કાળો કાયદો રદ્દ કરવા માતાજી સમક્ષ માલધારીઓની પ્રાર્થના ભરૂચ, સરકારે અમલમાં મુકેલો કાળા...
મુંબઈ, સિંગર, એક્ટર અને ટીવી શો હોસ્ટ આદિત્ય નારાયણ હાલ સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ ૧૩'માં વ્યસ્ત છે. તે બેક...
મુંબઈ, જંગલી પિચ્ચર્સની ફિલ્મ ડૉક્ટર જીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 'ડૉક્ટર જી' ફિલ્મમાં એક્ટર આયુષ્માન ખુરાના, રકુલપ્રીત સિંહ અને...
અભિનેત્રી નેહા જોશી એન્ડટીવી પર નવા ફેમિલી ડ્રામા "દૂસરી મા"માં યશોદાનું મુખ્ય પાત્ર ભજવવાની છે. વાર્તા ઉત્તર પ્રદેશમા પતિ, બે...
મુંબઈ, બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ માટે હાલનો સમય ઘણો જ શાનદાર ચાલી રહ્યો છે. રણબીર કપૂર સાથે લગ્ન કર્યા બાદ...
ગૌતમ અદાણી એન્ડ ફેમિલી ચાલુ વર્ષે રાજ્યના ધનિકોની યાદીમાં ટોચ પર. અદાણીએ રાષ્ટ્રીય યાદમાં પ્રથમ સ્થાન મેળવીને ખળભળાટ મચાવી દીધોટ-રાજ્યની...
મુંબઈ, બોલિવૂડ ફિલ્મોમાં મોટાભાગે વિલનના રોલમાં જાેવા મળતો એક્ટર રાહુલ દેવને તો તમે ઓળખતા જ હશો? તે સિંગલ ફાધર છે....
રાજ્ય સરકારનો કર્મચારી હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય-એસ.ટી.નિગમના કર્મચારીઓના ભથ્થાઓમાં નોંધપાત્ર વધારો કરીને તેમની માગણીઓનું હકારાત્મક નિરાકરણ કરતી રાજ્ય સરકાર:...
મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અવારનવાર ચોંકાવનારા ખુલાસા થતા રહે છે. મહિલા કલાકારોને ઈન્ડસ્ટ્રીમાં ઘણું બધું સહન કરવું પડે છે. કેટલાકને કાસ્ટિંગ...
અમદાવાદ, પેસિવ ગ્રોથ સ્ટોરી, છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતની પેસિવ ગ્રોથ સ્ટોરીમાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે સતત વધારો થઈ રહ્યો છે. ₹6.04...
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે દીકરાનો ફોટો ફેન્સ સાથે શેર કર્યો છે. તેમજ દીકરાના નામનો ખુલાસો પણ કર્યો છે. એક્ટ્રેસ...
મુંબઈ, બોલિવુડના જાણિતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું દિલ્હી છૈંૈંસ્જીમાં સારવાર દરમિયાન મોત થયું છે. જીમમાં કસરત દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો...
નવી દિલ્હી, જ્યારે બાળકો નાના હોય છે, ત્યારે માતા-પિતા ખૂબ કાળજી રાખે છે કે તેઓ રમતગમત કરતી વખતે કંઈપણ ગળી...
નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ T-૨૦ મેચની સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમે ૪ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ...
લંડન, ઈંગ્લેન્ડના સેમથ્વિકમાં આવેલા દુર્ગા ભવન મંદિર ખાતે હિંસક દેખાવો થયા છે. અગાઉ લેસ્ટરના મંદિરમાં જે રીતે દેખાવો થયો હતો,...
મોરબી અને રાજકોટમાં મુખ્યમંત્રી અને અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના નેતાઓનો જમાવડો જાેવા મળ્યો મોરબી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી...