Western Times News

Gujarati News

મુંબઈ, બોલિવૂડની સૌથી ક્યૂટ હિરોઈનોમાં ગણાતી શ્રદ્ધા કપૂર પોતાની સુંદર તસવીરો સમાયાંતરે ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ...

નવી દિલ્હી, વ્લાદિમીર પુતિન લક્ઝરી લિમોસિન ઓરસ સીનેટમાં મુસાફરી કરે છે. તેમની પર થોડા દિવસો પહેલા હુમલો થયો હતો. એક...

વલસાડ, શાળામાં અભ્યાસ કરતા બાળકોને બાઈક કે મોપેડ જેવા વાહનો આપી સ્કૂલે મોકલતા વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો વલસાડ જિલ્લાના દાંડીમાં...

અમદાવાદ, બોપલમાં રેલવે લાઈન અને અંડરપાસ નજીક આવેલા વિસ્તારોના સ્થાનિકો લગભગ બે મહિનાથી વરસાદી પાણીના નિકાલની રાહ જાેઈ રહ્યા છે....

અમદાવાદ, ગુજરાતમાં આજે દિન-પ્રતિદિન સ્પોર્ટ્‌સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં યશકલગી ઉમેરાઈ રહી છે. કોમનવેલ્થ ગેઇમ્સ હોય કે ઓલિમ્પિક્સ રમતો. નેશનલ ગેમ્સ હોય કે...

મહામારીના કમરતોડ ફટકાથી માંડ માંડ બેઠાં થઇ રહેલા વૈશ્વિક અર્થતંત્ર પર હવે વર્ષ ૨૦૨૩માં આર્થિક મંદીની સુનામી આવશે તેવી વર્લ્ડ...

યોગ ગુરુ બાબા રામદેવે શુક્રવારે નવી દિલ્હીમાં ભારતીય શેરબજારોમાં પાંચ વર્ષમાં ચાર નવી પતંજલિ કંપનીઓના લિસ્ટિંગની જાહેરાત કરી હતી. દિલ્લીમાં...

મહાઠગ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રીંગ કેસમાં દિલ્હી પોલીસની ઈઓડબલ્યુ એ બોલીવુડ એકટ્રેન જેકિલન ફર્નાન્ડીઝના મેનેજર પાસેથી રૂા.8 લાખની કિંમતનું બાઈક...

ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ: હવે વધુ એકમો નાની કંપનીઓની વ્યાખ્યામાં-હાલની રૂા.2 કરોડની કેપીટલ- રૂા.20 કરોડના ટર્નઓવરને ‘ડબલ’ કરાયા: નવી દિલ્હી:...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોજનાકીય લાભોને સેચ્યુરેશન પોઇન્ટ સુધી પહોંચાડવાના પ્રયાસો હાથ ધર્યા છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી...

અમદાવાદ, કેનેડા પહોંચ્યા બાદ ગેરકાયદે બોર્ડર ક્રોસ કરવાના પ્રયાસમાં કાતિલ ઠંડીમાં થીજીને મોતને ભેટેલા ડીંગુચાના એક જ પરિવારના ચાર લોકોના...

સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ રેલવે મંડળના 5 રેલવે કર્મચારીઓ દ્વારા સાબરમતીથી દિલ્હી સુધીની સ યકલ યાત્રા શરૂ કરવામાં...

વર્ષ ૨૦૦૧માં માત્ર એક મેડલ મેળવી સંતોષ મેળવનાર ગુજરાતીઓએ છેલ્લે ૨૦૧૫માં કેરળમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં ૧૦ ગોલ્ડ સાથે કુલ ૨૦...

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી...

કૃષિ યુનિવર્સિટીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓની બેઠકમાં લેવાયો નિર્ણય કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોને સરકારી સેવા...

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટ  અનુસાર ગુજરાતમાં ગુનાખોરીમાં ઘટાડો નોંધાયો-હિંસાત્મક ગુનાઓમાં ક્રાઇમ રેટ (૧૧.૯) એ દેશના ક્રાઇમ રેટ (૩૦.૨) કરતા...

આગામી તા. ૧૭થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત - યુવા જાગૃતિ પખવાડિયું ઉજવાશે ક્લાઈમેટ ચેન્જ, વન અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.