મોરબી, ગઈ ૧૨ જુનના રોજ વાંકાનેરથી મોરબી જતો મેમુ ટ્રેનનો ટ્રેક છે તેને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. જે મામલે પોલીસ...
૩૦ હજાર વાહન ચાલકોને SMSથી ઇ-મેમો ભરવાની જાણ કરાઈ અમદાવાદ, ઇ-મેમો ના ભર્યો હોય તો અમદાવાદીઓ ચેતી જજાે. કારણ કે...
વડોદરા, વડોદરાના દુમાડથી કરજણ હાઈવે પર જવાના રોડ પર એક લૂંટારુ ટોળકી છેલ્લાં કેટલાંક સમયથી સક્રિય થઈ હતી. આ ગેંગની...
અમદાવાદ, જૂની નંબર પ્લેટ નવા વાહનમાં પણ યથાવત રાખી શકાશે તેવી રાજ્ય સરકારની બહુ ચર્ચિત યોજના અંગે નિયમો સ્પષ્ટ કરતી...
નવી દિલ્હી,રક્ષા સંશોધન અને વિકાસ સંસ્થા અને ભારતીય નૌસેનાએ શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર વર્ટિકલ લોન્ચ મિસાઇલને ઓડિશા કોસ્ટ સ્થિત ચાંદીપુર સંકલિત...
વડોદરા, વડોદરા મકરપુરા વિસ્તારમાં આવેલી ફિનિક્સ સ્કૂલમાં થર્ડ ફ્લોર પર આગ લાગતા ૪૦૦થી ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.વડોદરામાં...
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડનો બેટસમેન હેનરી નિકોલ્સ વિચિત્ર રીતે આઉટ થયો હતો હેડિંગ્લે, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં...
નાના હતા ત્યારે દરેકે “દ્રાક્ષ ખાટી છે એ વાર્તા તો સાંભળી જ હશે. લાઈફમાં પણ એવું જ છે, જ્યારે આપણને...
ઇસ્લામાબાદ, મોંઘવારી, ઘટી રહેલી વિદેશી હૂંડિયામણની અનામત અને વધેલા દેવા વચ્ચે આર્થિક કટોકટીના વિષચક્રમાં ફસાયેલા પાકિસ્તાનમાં સરકારે મોટા ઉદ્યોગો ઉપર...
દિલ્હી ખાતે સત્યાગ્રહ છાવણીમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઇ રહ્યો છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત આ વિરોધમાં જાડાયા હતા અને અગ્નિપથ...
નવી દિલ્હી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે ઈન્ડિયા એનસીએપી (ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ) શરૂ કરવા માટેના...
મુંબઈ, આસામના ગુવાહાટીમાં શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેનો કેમ્પ મજબૂત થતો નજર આવી રહ્યો છે. હજુ વધુ ધારાસભ્યોનો સમૂહ પણ જાેડાય...
ગુવાહાટી, મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો હાલમાં આસામમાં રોકાયા છે. અહીં તેમનું ઠેકાણું ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટેલ છે. આ મોટી હોટલમાં રહેવા...
ગાઝિયાબાદ, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરૂવાર એટલે કે ગત તા. ૨૩ જૂનના રોજ વિવિધ...
ચંદીગઢ, પંજાબ પોલીસના એડીજીપીપ્રમોદ બાને ગુરૂવારે જણાવ્યું કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સ્વીકાર કર્યું છે કે,પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા પાછળ...
નવી દિલ્હી, ભારતીય વાયુ સેનામાં આજથી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ થશે. આજથી એટલે કે ૨૪ જૂન ૨૦૨૨થી...
ધ લેન્સેટ ઈન્ફેક્શિયસ ડિસીઝ જર્નલનો અભ્યાસ નવી દિલ્હી, કોવિડ-૧૯ વેક્સિને વર્ષ ૨૦૨૧માં ભારતમાં ૪૨ લાખથી વધુ સંભવિત મૃત્યુ થતા અટકાવ્યા...
મુંબઈ, શિવસેનાના ડઝનો નેતાઓ મહારાષ્ટ્રથી ગાયબ થવા અને સુરત તથા ગુવાહાટી શિફ્ટ થયા બાદ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયની ઈન્ટલિજન્સના નિષ્ફળ...
મુંબઈ, મહારાષ્ટ્રમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે તાકાત અને રાજકીય રમત તેજ બની ગઈ છે. બળવાખોર નેતાઓની...
મુંબઈ, મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલ વચ્ચે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ તેમને ૫૦થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. તેમાં...
મહીસાગર, દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૨૬મી જૂને લોકાર્પણ...
નવી દિલ્હી, વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા રમખાણો મામલે એસઆઈટીના રિપોર્ટ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે....
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૩૮૦ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૦૯ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ...
મુંબઈ, નિફ્ટી ઈન્ડેક્સ ૧૪૨.૬૦ પોઈન્ટ વધીને ૧૫૬૯૯.૨૫ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ પણ ૪૬૨.૨૬ પોઈન્ટના ઉછાળા સાથે બંધ...
મોંઘવારીનો દર જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ૭.૪ ટકા, ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ૬.૨ ટકા અને જાન્યુ.થી માર્ચ ૨૦૨૩ વચ્ચે ૫.૮ ટકા રહેવા...