Western Times News

Gujarati News

Search Results for: લોકડાઉન 5

અરવલ્લી જિલ્લામાં  ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.5.51 લાખની રકમના દાનની  જાહેરાત કરાઈ...

અરવલ્લી પોલીસનું ક્લોઝડાઉનઃ   કોરોનનો અજગરી ભરડો દેશના નાગરિકોને ધીરે ધીરે લપેટ માં લઇ રહ્યો છે ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના...

ઇડર :૯૦ ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે તેના પ્રસારણના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જતા હતા. રસ્તા ખાલી થઇ...

અરવલ્લી: છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. પરંતુ હજુયે કેટલાય લોકો...

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કહેરનો સામનો કરવા માટે સજ્જ પોલિસ, ડોકટરો અને નર્સોની સરાહનીય કામગીરી વચ્ચે નેતાઓ પણ મદદ માટે આવી...

દાહોદ, ગુજરાતમાં ધંધા રોજગાર માટે આવતા અને ખાસ કરીને કન્સ્ટ્રકશન સાઈટ પર આવતા મજૂરો દાહોદ જીલ્લાના વતનીઓ સુરત, ભરૂચ અને...

મુખ્યત્વે આ સેવાઓ ચાલુ રહેશે મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ, સરકારી કચેરીઓ દૂધ-શાકભાજી, ફળ-ફળાદી, ખાદ્યપદાર્થ વેચતી દુકાનો, ખાદ્ય સામગ્રી વેચતીદુકાનો, આવશ્યક...

નવીદિલ્હી: કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે આજે મોટો નિર્ણય કર્યો હતો. કોરોના અસરગ્રસ્ત ૭૫ જિલ્લામાં ૩૧મી...

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરાનાની ગુજરાતમાં એન્ટ્રી થતા જ નાગરિકોભાં ભયનો માહોલ જાવા મળી રહયો છે તો બીજી તરફ અફવાઓનું બજાર ગરમ...

મુંબઈ, દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં દેશ ભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો વધીને...

નવીદિલ્હી: ઇટલીના વડાપ્રધાન જુસેપી કોન્તેએ ૧૪ પ્રાંતમાં લોકડાઉનનું હુકમનામું બહાર પાડ્‌યું છે. ઈટલીના લોમ્બાર્ડી અને ૧૪ કેન્દ્રીય અને ઉત્તર ઈટલીના...

૧૫૦ સ્થળે સી.સી.ટી.વી. લગાવવામાં આવ્યા ઃ ૪૬ હજાર કેચપીટનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ ઃ ૧૦પ ડી-વોટરીંંગ પંપની સર્વિસ થઈ અમદાવાદ: (દેવેન્દ્ર...

પશ્ચિમ રેલવે  ના  મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર, પશ્ચિમ રેલવે  ના  અપર મહાપ્રબંધક શ્રી પ્રકાશ બુટાની, શ્રી સચિન અશોક શર્માને તેમની સિદ્ધિ બદલ સન્માનિત કરે છે. પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક ના સચિવ શ્રી સચિન અશોક શર્માએ દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી કોમરેડ્સ મેરેથોન 2024માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કોમરેડ્સ મેરેથોન એ વિશ્વની સૌથી પડકારરૂપ લાંબા અંતરની રેસમાંની એક છે. શ્રી શર્માએ દક્ષિણ આફ્રિકાના ડરબનથી પીટરમેરિટ્ઝબર્ગ સુધીની 86 કિલોમીટરની મેરેથોન 11 કલાક અને 24 મિનિટમાં પૂરી કરી હતી.  વિશ્વની સૌથી જૂની અને અઘરી મેરેથોન તરીકે જાણીતી કોમરેડ્સ મેરેથોનમાં વિવિધ દેશોના 20,000 દોડવીરોએ ભાગ લીધો હતો, જેણે તેને વિશ્વની સૌથી મોટી મેરેથોન બનાવી દીધી. 1921માં શરૂ થયેલી આ ઐતિહાસિક રેસમાં 1,800 મીટરની ઊંચાઈ સાથે કઠિન ચઢાણનો સમાવેશ થાય છે.  સચિન શર્માની સિદ્ધિ એક નિયમિત ફિટનેસ ઉત્સાહી તરીકે તેમના સમર્પણ અને સહનશક્તિનો પુરાવો છે.  તેઓ તેમના શાળાના દિવસો (સિંધિયા સ્કૂલ, ગ્વાલિયર) થી જ રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ રહ્યા છે જેમાં એથ્લેટિક્સ, ક્રિકેટ, ફૂટબોલ, બોક્સિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, શૂટિંગ વગેરેમાં વિશેષ રુચિ રહી છે. કોલેજમાં તેમ ણે વેઈટ ટ્રેનિંગ અને ટૂંકા અંતરની દોડની પ્રેક્ટિસ કરી હતી. સિવિલ સર્વિસીસની તૈયારીના દિવસો દરમિયાન, તેમણે દરરોજ જોગિંગ કર્યું અને એકેડેમીમાં રહીને તેમને ક્રોસ કન્ટ્રીમાં ગોલ્ડ મેડલ જીત્યો. શ્રી સચિને તેમના વ્યસ્ત કાર્ય શેડ્યૂલ હોવા છતાં, જીમમાં નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ ની સાથે - સાથે  થોડુંક દોડવાનું પણ  ચાલુ રાખ્યું. તેઓએ  કોવિડ રોગચાળાના લોકડાઉન ના દિવસોમાં યોગ અને કિક બોક્સિંગ શરૂ કર્યું. પાછલા કેટલાક વર્ષો માં શ્રી સચિન શર્માએ ઘણી 10km રેસ, હાફ અને ફુલ મેરેથોન, અલ્ટ્રા મેરેથોન, ટ્રાયથલોનમાં ભાગ લીધો છે. તેમાંથી કેટલાક નોંધપાત્ર છે લદ્દાખ ફુલ મેરેથોન, ટાટા મુંબઈ મેરેથોન, વસઈ-વિરાર મેરેથોન, ટાટા અલ્ટ્રા (50 કિમી), કાસ અલ્ટ્રા (65 કિમી),  ખારદુંગ લા ચેલેન્જ (72 કિમી ઊંચાઇએ), પુણે અલ્ટ્રા ટ્રાયલ રન (100 કિમી),ગોવા આયર્નમેન (70.3 કિમી), બર્ગમેન (113 કિમી), બર્ગમેન ઓલિમ્પિક ડિસ્ટન્સ   તેમણે ઓપન સી સ્વિમિંગમાં પણ ભાગ લીધો છે અને પૂર્ણ કર્યો છે. સનક રોક ટુ ગેટવે (5 કિમી)-રાષ્ટ્રીય સ્તર, માલવણ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાષ્ટ્રીય સ્તર અને જુહુ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાજ્ય સ્તર. આ કોમરેડ મેરેથોનની સફળ સમાપ્તિ સાથે, શ્રી શર્મા હવે સપ્ટેમ્બર 2024માં લદ્દાખમાં યોજાનારી સિલ્ક રૂટ અલ્ટ્રા (122 કિમી), ડિસેમ્બર 2024 માં હેલ રેસ જેસલમેર થી લોંગેવાલા (160 કિમી)  અને નવેમ્બર 2025 માં પુણે અલ્ટ્રા (160 કિમી) ની સાથે સાથે 2025 માં આયર્નમેન ઓસ્ટ્રેલિયામાં ભાગ લેવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે.  શ્રી શર્મા તેમની સફળતાનો શ્રેય તેમને તેમના કોચ ગિરીશ બિન્દ્રા, આદિલ મિર્ઝા, વિનય ઉપાધ્યાય પાસેથી મળેલી તાલીમ અને તેમના પરિવાર, મિત્રો અને સાથીદારો તરફથી મળેલા સમર્થન અને પ્રોત્સાહનને આપે છે. શ્રી શર્મા મધ્ય રેલ ના મહાપ્રબંધક ના રૂપમાં સેવા નિવૃત થયેલા શ્રી નરેશ લાલવાણીને શ્રેય આપે છે, તેમણે તેમને અંતરની દોડમાં પરિચય કરાવ્યો હતો.

23 વર્ષની યુવતીએ 1,000 મીટર ફેબ્રિકનો ઉપયોગ કરીને સુંદર ગુલાબી ગાઉનનું જેનું વજન 20 કિલો હતું તે તૈયાર કર્યો હતો...

અલાબામા સ્ટેટના શેફિલ્ડમાં મોટેલમાં રૂમ બાબતે બોલાચાલીમાં હત્યા થયાનું અનુમાન-અમેરિકન હત્યારો પકડાઈ ગયો અમદાવાદ, અમેરિકામાં વધુ એક ગુજરાતીની ઠંડા કલેજે...

નવી દિલ્હી, એક રિસર્ચમાં થયેલા ખુલાસા અનુસાર જાે વાયુ પ્રદૂષણને ઘટાડીને કોરોના રોગચાળાના સ્તર પર લાવવામાં આવે તો તેનાથી હિમાલયના...

ચીનના ગાંસુ-કિંઘાઈ પ્રાંતમાં આવેલા ૬.૨ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બેઇજિંગ, ચીનમાં મધ્યરાત્રિએ આવેલા જોરદાર ભૂકંપને કારણે એવી તબાહી મચી છે કે...

નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ હેઠળ શ્રમદાન કર્યું -૭૫ ડે હાર્ડ ચેલેન્જ માટે ભારતભરમાં પોપ્યુલર અંકિત બૈયાનપુરિયા સાથે વડાપ્રધાન મોદીએ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.