Western Times News

Gujarati News

મુંબઈ, લગ્ઝરી કારમાં ફરનારા બોલિવૂડ એક્ટર ગોવિંદાનો નવો વીડિયો જોઈને યુઝર્સ ચોંકી ઉઠ્યા છે. એક સમયે મોટા પડદા પર અને...

નવી દિલ્હી, મ્યાંમારમાં ઓનલાઈન છેતરપિંડીના અબજો ડોલરના કૌભાંડમાં ચીને ૧૧ લોકોને ફાંસીની સજા આપી હતી. છેતરપિંડી, હત્યા, અપહરણ જેવા આરોપ...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા સર્કલ પાસે એક સગીરની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ...

વડોદરા, વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-૪૮ પર શુક્રવારે (૩૦મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી...

નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે એક અત્યંત આશ્ચર્યજનક નિર્ણય લેતા વેનેઝુએલાનું જપ્ત કરેલું ક્‰ડ ઓઈલનું ટેન્કર પરત કરવાનો...

જૂનાગઢ, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અંદાજે અઢી વર્ષ પહેલાં થયેલી કર્મચારીની લોહિયાળ હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે પીએમ વિભાગના કર્મચારીની છરીના ઘા...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી આયોગને નિર્દેશ આપ્યો કે વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી વિશેષ ગહન પુનઃ સમીક્ષા દરમિયાન ‘તાર્કિક...

નવી દિલ્હી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલા ૫૦% સુધીના ટેરિફ સામે ભારતીય જનતાનો મિજાજ ગરમ...

નવી દિલ્હી, ક્રિકેટ જગતના સુપરસ્ટાર વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શુક્રવારે અચાનક સર્ચમાંથી ગાયબ થઈ જતાં લાખો ચાહકો ચોંકી ગયા છે....

વોશિંગ્ટન, નાસાનું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ બ્રહ્માંડ વિશે મહત્ત્વપૂર્ણ જાણકારીઓ આપી રહ્યું છે. તેણે તાજેતરમાં એક એવી ગેલેક્સી શોધી છે,...

ગુજરાત રાજ્ય વતી ટ્રોફીનો સ્વીકાર કરતા મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર શ્રી કિશોર બચાણી સતત ચાર...

ગાંધીનગર, કલોલના છત્રાલ ખાતે ટ્રાન્સપોર્ટરનો વ્યવસાય કરતા વેપારીને બોગસ પોલિસી આપી મુંબઈના બે એજન્ટ રૂ.૪.૯૬ લાખ પડાવી ગયા હોવાનો બનાવ...

૧૩ દિવસ પહેલાં જ પરણેલા યુવાનના અકાળે મોતથી પરિવારમાં ભારે શોક ગાંધીનગર, ગાંધીનગર નજીક સુઘડ ગામે રહેતા અને બિલ્ડરનો પુત્ર...

ગાંધીનગર, ગાંધીનગર શહેરના વાવોલ અને ગોકુળપુરા વિસ્તારમાં પાર્ક કરાયેલા વાહનોમાંથી બેટરી ચોરતી ટોળકીના કસબથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાની ફરિયાદો...

આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા અને વનૌષધિઓના  સંરક્ષણ માટે બ્રાન્ડિંગ તેમજ આધુનિક અભિગમ ખૂબ જરૂરી: આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ આગામી તા....

આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો  સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી  •  સાધુ સંતોના આગમનને વધુ ભવ્ય...

વાયરના ૧ર ડ્રમમાંથી દારૂની બોટલો મળી, રૂ.પ.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત, એલસીબીએ ડભોડા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો ગાંધીનગર, ગિફટ સિટી નજીક...

ભારતના વડાપ્રધાન જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદજીના આર્શિવાદ લેતા હોય ! ત્રણે શંકરાચાર્યાેનું સમર્થન હોય અને પટ્ટા અભિષેક પતી ગયો હોય...

અમદાવાદ, હત્યાના ગુનામાં દોષિત ઠરેલી જેઠાણીને હાઇકોર્ટે નિર્દાેષ છોડવાનો હુકમ કર્યાે છે. સુરતની સેશન્સ કોર્ટે દેરાણીની હત્યા કરી ઉપર એસિડ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.