Western Times News

Gujarati News

ઇન્ડિયન નેવીના વાઇસ એડમીરલ ભ્રાતા એસ.એન.ઘોરમડે ૧૫ જુલાઇ, ૨૦૨૨, શુક્રવારે બ્રહ્માકુમારીઝ, શિવશક્તિ ભવન સેક્ટર.૨૮, ગાંધીનગર ખાતે સવારના મુરલી ક્લાસમાં પહોંચેલ....

ડાંગ જિલ્લામા છેલ્લા ચોવીસ કલાકમા નોંધાયો માત્ર ૫૨.૨૫ મી.મી. વરસાદ : (ડાંગ માહિતી બ્યુરો): આહવા:આજે સવારે છ વાગ્યે પુરા થતા...

કંપનીએ ફૉસેટ્સ, કિચન સિંક, વોટર હીટર્સ અને બાથવેર એસેસરીઝની અદ્વિતીય રેન્જ લોન્ચ કરી નેશનલ લોન્ચ માટે આયોજિત મીટમાં દેશભરના 350થી...

નવી દિલ્હી, કોવિડ-૧૯ના લક્ષણોમાં ફેરફાર જાેવા મળી રહ્યો છે. નવી સ્ટડી પ્રમાણે હવે તાવ કોવિડનો સૌથી સામાન્ય લક્ષણ નથી પરંતુ...

જીસીએસ હોસ્પિટલમાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે તા.18 થી 23 જુલાઈના રોજ આરોગ્ય તપાસણી કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં પિડીયાટ્રીક્સ વિભાગના...

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૫૦.૯૨ ટકા જળસંગ્રહ: સરદાર સરોવર પરિયોજનામાં ૫૦.૬૩ ટકા જળસંગ્રહ    રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે...

સરકારની “વ્હાલી દિકરી યોજના”એ અમારી દિકરીનું ભવિષ્ય સુરક્ષિત કર્યુ– યોજનાના લાભાર્થી નયનાબેન વસાવા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા...

એરોલ મસ્કે ઈન્ટરવ્યુમાં સ્વીકાર કર્યો કે તેમણે એલોનની સાવકી બહેન જાના સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા પ્રિટોરિયા, ટેસ્લા અને સ્પેસએક્સના...

ભારતને CAATSA કાયદા હેઠળના પ્રતિબંધોમાંથી મુક્તિ -આ કાયદા હેઠળ અમેરિકા પોતાના વિરોધી દેશો સાથે હથિયારોની ખરીદી સામે પ્રતિબંધાત્મક પગલા ઉઠાવે...

ઝઘડિયામાં મુલદ ચોકડી નજીક અસામાજિક તત્વોનો પેટ્રોલ પંપ વાળા સાથે મારામારી. પેટ્રોલ પંપ ઉપર હવા ભરવાનું મશીન ન ચાલતું હોવાના...

ગોધરાના પોલીટેકનીક કોલેજને જોડતા માર્ગ પર કોઝ વે બિસ્માર હાલતમાં ગોધરા,   ગોધરા શહેર માં ધોધમાર  વરસાદને લઈ ભારે પાણીની આવક થઈ...

સદસ્યો કોઈ પણ પ્રકારના પ્રદર્શન, અન્ય પ્રકારના ધાર્મિક કાર્યક્રમો કરવાના ઉદ્દેશ્યથી પરિસરનો ઉપયોગ નહીં કરી શકે નવી દિલ્હી,  સંસદ ભવનના...

ડોલો-૬૫૦ના ઉત્પાદકની કથિત અનૈતિક માર્કેટિંગની તપાસ થશે નવી દિલ્હી,  કોરોનામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલી ડોલો-૬૫૦ દવાના ઉત્પાદક સામે તપાસ થશે....

કિકબોક્સિંગની મેચમાં કોઈનું મોત થયાની પહેલી ઘટના બેંગલુરુ,  કિકબોક્સિંગ જેવી ખતરનાક રમત આજકાલ ખાસ્સી ફેમસ થઈ રહી છે. જાેકે, કર્ણાટકમાં...

ઓપી રાજભરની રાષ્ટ્રપતિ પદ માટે મુર્મુને સમર્થન આપવાની જાહેરાત -રાજભર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે યોજાયેલી બેઠકમાં અખિલેશ યાદવે આમંત્રણ ન...

સ્વતંત્રતા દિવસ ખાસ હોઈ ૧૧થી ૧૭ ઓગસ્ટ સ્વતંત્રતા સપ્તાહમાં દરેક ઘરમાં તિરંગો ફરકાવવા સરકારની ઈચ્છા લખનૌ,  આગામી મહિને ૧૫મી ઓગષ્ટ...

(ડાંગ માહિતી બ્યુરો): આહવા:  ડાંગ જિલ્લામા ગત દિવસોમા ખાબકેલા મુશળધાર વરસાદને કારણે, ઠેર ઠેર વીજ લાઈનોનુ ભંગાણ થવા પામ્યુ હતુ....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.