નવી દિલ્હી, ચક્રવાત અસાની વચ્ચે સમુદ્રમાંથી અચાનક એક એવી વસ્તુ મળી આવી છે, કે જેને જાેઇને લોકોમા કુતૂહલ સર્જાયુ છે....
એએમટીએસ ધ્વારા ફાળવણી કરવામાં આવેલ કર્મચારીઓના પગાર મ્યુનિ. કોર્પો. ચુકવશે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દૈનિક રૂા.એક કરોડની ખોટ...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૬ મહિના પહેલા કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન બાદ મોટા તહેવારો...
મહેસાણા, મહેસાણા જિલ્લામાં પેરોલ ફ્લો તથા વચગાળાના જામીન પર છૂટેલા ફરાર આરોપીઓને પકડવા અંગેની મહેસાણા પેરોલ ફ્લો ટીમ કામગીરી દરમિયાન...
સુરત, પાસપોર્ટ વિઝા વગર ભારત દેશમાં ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોને સુરત રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. એટલુ જ...
સુરત, સુરતના પુણા વિસ્તારમાં ખાડીનો પ્રશ્નો વર્ષો જૂનો છે. પરંતુ આજદિન સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. ગત બજેટમાં ૫૬૦...
અમદાવાદ, એએમસી સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં સ્માર્ટ સ્કૂલ અંતર્ગત છસ્ઝ્ર સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને...
અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૧ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોઈપણ મૃત્યુ નોંધાયુ નથી. રાજ્યમાં છેલ્લા...
અમદાવાદ, કોરોના મહામારીની ચોથી લહેરની આશંકા વચ્ચે રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં ઉતાર ચઢાવ જાેવા મળી રહ્યો છે. એવામાં છેલ્લા પાંચ...
અમદાવાદ, અમદાવાદ શહેરમાં હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સના સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે હવે ડોકટરો સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લડી લેવાના...
કોચ્ચી, કેરળની એક સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા એક કેસમાં પોક્સોની જુદી જુદી કલમો હેઠળ એક અપરાધીને ૧૦૬ વર્ષની સજા...
મુંબઇ, યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયાના સ્ટાઇલિસ્ટ ક્રિકેટરોમાંનો એક હતો, જે એક સમયે પોતાની સારા ફોર્મના કારણે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ માટે...
નવી દિલ્હી, ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૯૭ નવા કેસ અને...
નવીદિલ્હી, આજે નવી દિલ્હી ખાતે મોદી એટ ૨૦ પુસ્તકનું લોન્ચિંગ થયું હતું. આ પુસ્તકના લોકાર્પણ સમારોહમાં દેશના કેન્દ્રીય ગૃહ સહકારિતા...
નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના રામપુરમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી પર EDએ દરોડા પાડ્યા છે. EDની ટીમ તપાસ માટે...
નવીદિલ્હી, ભારતનું વધતું જતું કદ અને વિશ્વભરમાં તેની પહોંચથી પાકિસ્તાનને ન પચે તે સ્વાભાવિક છે. જેથી પાડોશી દેશ હંમેશા કોઈને...
દહેરાદુન, બે વર્ષના કોવિડ અંતરાલ બાદ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માટે આ સીઝનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જાે...
નવી દિલ્હી, ભારત સાથે સતત તનાવની સ્થિતિ સર્જનારા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મગજની એક ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હોવાનુ...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આજે રાષ્ટ્રદ્રોહની કલમને સ્થગિત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટોચની અદાલતે કેન્દ્ર સરકાર અને અરજીકર્તાની દલીલ...
નવી દિલ્હી, જયારે માતા તેનાં નાના બાળકોને લઈને ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટ્રેનની...
અમદાવાદ, એપ્રિલ મહિનાથી જ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો હાઈ રહ્યો છે. જ્યારે મે મહિનામાં તો તાપમાન 40થી 44 ડિગ્રીની...
તાપી, તાપી જિલ્લાના વાલોડ તાલુકા પંચાયતની કચેરીમાં આજે એક ચકચારી ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. જેમાં શિક્ષક પતિએ પત્નીના...
કોલંબો, શ્રીલંકામાં આર્થિક સંકટ પછી સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. હવે વિરોધીઓને સીધા ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે....
જયપુર, રાજસ્થાનમાં કોલસાની અછતને કારણે વીજળીનું સંકટ વધુ ઘેરી બન્યું છે. શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજકાપ ચાલુ રહે...
નવીદિલ્હી, નવી આબકારી નીતિમાં, ૨૦૨૨-૨૩ની આબકારી નીતિને સૂચિત કરતા પહેલા દરેક વોર્ડમાં ઓછામાં ઓછી બે દારૂની દુકાનો ખોલવાની જરૂરિયાતને દૂર...