Western Times News

Gujarati News

અમદાવાદ, રાજ્યમાં હજી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ઉતર પશ્ચિમ...

અમદાવાદ, અમદાવાદના ન્યૂ આંબાવાડી હેલ્થ સેન્ટરે કિશોરને ખોટી રસી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ વાઘેલા નામના કિશોરના પિતાએ...

અમદાવાદ, કાળઝાળ ગરમીથી આખુ ગુજરાત શેકાઈ રહ્યુ છે. ત્યારે આ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના વાતાવરણ બદલાવા જઈ...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સમાજનો છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે તેવા કલ્યાણકારી વિચાર સાથે વડાપ્રધાનના...

ઠાકુરગંજ, ઠાકુરગંજ પોલીસે અનુમતિ વગર ઐતિહાસિક સ્થળ ઘંટાઘર પર ફેસબુક રીલ બનાવતા ડુપ્લીકેટ સલમાન ખાનને રવિવારે રાત્રે અરેસ્ટ કર્યો. અનુમતિ...

નવીદિલ્હી, જુલાઈમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. સૂત્રો...

નવીદિલ્હી, દિલ્હી બાદ પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીની નજર હવે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પર ટકેલી છે. કહેવામાં આવી રહ્યું...

કીવ, યુક્રેનમાં રશિયાનો હુમલો ચાલુ છે. પૂર્વી યુક્રેનના લુહાન્સક પ્રદેશમાં ગામની એક શાળામાં બોમ્બ પડ્યા બાદ થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં...

નવીદિલ્હી, રાજસ્થાનની અશોક ગેહલોત સરકારમાં પાણી વિભાગના મંત્રી મહેશ જાેશીના પુત્ર રોહિત જાેશી સામે મહિલા પત્રકારે બળાત્કારનો કેસ દાખલ કર્યો...

નિઝામસાગર, તેલંગાણાના નિઝામસાગરના હસનપલ્લી ગેટ પર એક ટ્રક અને ઓટો વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૯ લોકોના મોત થયા...

ચેન્નાઇ, તમિલનાડુમાં ડીએમકેના મોટા નેતા અને રાજ્યસભાના સાંસદ ત્રિચી શિવાના પુત્ર ભાજપમાં જાેડાયા છે. પહેલેથી જ એવી અટકળો લગાવવામાં આવી...

મુંબઈ, દેશમાં શોપીંગ મોલથી લઈને બ્રાન્ડેડ સ્ટોર્સમાં ખરીદી કરતા ગ્રાહકો પાસેથી કેરીબેગના ચાર્જ લેતી કંપનીઓ તથા વેપારીઓ માટે એક લાલબતી...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારની "સ્વદેશી" ઝુંબેશ અર્ધલશ્કરી દળોની કેન્ટીન સાથે હાથથી બનાવેલા ખાદી ઉત્પાદનોનું વેચાણ શરૂ કરીને સમગ્ર ભારતમાં વિસ્તરણ માટે...

મ્યુનિ.કોર્પાેરેશને પાણી જાેડાણનાં સમાન દર નક્કી કર્યા (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન હદમાં ૨૦૦૬-૦૭ની સાલમાં સમાવિષ્ટ નવા વિસ્તારો માટે પાણીની નીતિમાં...

(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાના સરલીકરણ તથા વહીવટમાં પારદર્શીતા માટે જનહિતકારી ર્નિણયો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહેસૂલ વિભાગના...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નજીક થી પસાર થતી ઢાઢર નદીમાં મોટી માત્રામાં મગરો વસવાટ કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે.જેના કારણે...

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં હજુ પણ ચિપની અછતથી હજારો લોકો ડ્રાઇવિંગ લાઇસન્સની રાહમાં છે. છેલ્લા ત્રણ માસથી વાહનચાલકો...

નવીદિલ્હી, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઈન્ડિગો એરલાઈનના કર્મચારીઓએ રાંચી એરપોર્ટ પર એક દિવ્યાંગ બાળકને પ્લેનમાં બેસતા અટકાવવાના મામલામાં પોતાની...

ભુવનેશ્વર, -પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. રજત કુમાર કાર ઓડિશાના જાણીતા સાંસ્કૃતિક નિષ્ણાતનું આજે સાંજે ભુવનેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન...

રુડકી, ઉત્તરાખંડના રૂડકી રેલ્વે સ્ટેશનના અધિક્ષકને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમાં લક્સર, નજીબાબાદ, દેહરાદૂન, રૂડકી, ઋષિકેશ અને હરિદ્વાર રેલ્વે...

ચંડીગઢ, હરિયાણાના કરનાલમાં વિસ્ફોટકો મળી આવ્યાના થોડા દિવસો જ થયા હતા કે પંજાબના તરનતારન જિલ્લામાં ફરી બે શંકાસ્પદ લોકોની ધરપકડ...

રાંચી, મધર્સ ડેના દિવસે ઝારખંડની રાજધાની રાંચીમાં બે બાળકોની માતાની તેના જ પતિ દ્વારા ગળું કાપીને હત્યા કરવામાં આવતાં સનસનાટી...

ચંડીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદથી જ નવજાેત સિંહ સિદ્ધુની પાર્ટીની સ્થિતિ કથળી રહી છે. પંજાબમાં પાર્ટીના પ્રભારીએ પણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.