Western Times News

Gujarati News

અમદાવાદ, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં...

અંબાજી, છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રાજ્ય પર મહેર કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદી માહોલ હતો. આ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં...

ગાંધીનગર, દસ્તાવેજાેની નોંધણીને લઈને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે મહત્ત્વનો ર્નિણય લીધો છે. પક્ષકારો અને અધિકારીઓના મેળાપીપળા વચ્ચે ભ્રષ્ટાચાર અને ગોટાળાની...

એશિયન ગ્રેનિટોની સંપૂર્ણ માલિકીની પેટા કંપનીએ પહેલી જુલાઈએ રથયાત્રાના શુભ દિવસે પ્લાન્ટના ભૂમિ પૂજનની વિધિ સંપન્ન કરી કંપની વિસ્તરણ માટે...

વિશ્વાસ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ, રાજ્યભરમાં 7 હજાર સીસીટીવી સ્થાપિત-અત્યાર સુધી 6200થી વધુ ગુનાઓ ઉકેલાયા, 7 કરોડની રકમ રિકવર થઇ  અને...

મુંબઈ, અપકમિંગ બોલિવૂડ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સનું ટ્રેલર આવી ગયું છે. મોહિત સૂરી ડિરેક્ટેડ આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર,...

મુંબઈ, શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજીસ અશનીર ગ્રોવર અને અનુપમ મિત્તલ હાલ પોતપોતાના પરિવાર સાથે યુરોપ અને યુકેમાં વેકેશન ગાળી રહ્યા...

નવી દિલ્હી, કન્ઝ્‌યુમર અફેર મંત્રાલય દ્વારા ટૂંકમાં જ બહાર પાડવામાં આવનાર નવી માર્ગદર્શિકા જાે રેન્સ્ટોરન્ટ કે હોટેલ ફરજીયાત સર્વિસ ચાર્જ...

આણંદ, આણંદ જિલ્લાના બોરસદમાં આભ ફાટતાં છ કલાકમાં લગભગ સાડા અગિયાર ઈંચ વરસાદ ખાબકતા ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. અને...

મુંબઈ, શિવસેનામાં થયેલા બળવા બાદ મહારાષ્ટ્રમાં ધાર્યા પ્રમાણે ભાજપની સત્તામાં વાપસી થઈ છે. જાેકે, દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવીને ભાજપે...

નવી દિલ્હી, દિલ્હીથી જબલપુર જઈ રહેલું સ્પાઈસજેટનું વિમાન આજે સવારે ટેક ઓફ થયાના થોડીવાર બાદ દિલ્હી એરપોર્ટ પાછું આવી ગયું....

નવી દિલ્હી, દેશમાં હાલ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના ૧૭ હજારથી વધુ...

અમદાવાદમાં Mission Million Trees અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું. મોદીજીના નેતૃત્વમાં વિકાસની સાથે સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી પણ અમારી સરકારની...

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધીનગર  જિલ્લામાં રૂપિયા ૨૧૦ કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને...

નોર્થેમ્પ્ટનશાયર, વ્યક્તિ કોઈ ગુનો કરે તો પોલીસ દ્વારા તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જેલમાં ક્યારેક પોલીસ દ્વારા જેલમાં દોષીઓને...

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬માં સત્રના અધ્યક્ષ અબ્દુલ્લાહ શાહિદે કહ્યું છે કે, તેમણે ભારતમાં બનેલી કોવિશિલ્ડના બે ડોઝ લીધા છે.દુનિયાના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.